SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अरुणवरोभास. पु० [अरुणवरावभास] એ નામક એક દ્વીપ-એક સમુદ્ર अरुणवरोभसाभद्द. पु० [अरुणवरावभासभद्र) અરુણવરોભાસ દ્વીપનો અધિપતિ દેવ अरुणवरोभासमहाभद्द. पु० [अरुणवरावभासमहाभद्र] જુઓ ઉપર’ अरुणवरोभासमहावर. पु० [अरुणवरावभासमहावर) અરુણોવરોભાસ સમુદ્રના અધિપતિ દેવ अरुणवरोभासवर. पु० [अरुणवरावभासवर] જુઓ ઉપર’ अरुणसमुद्द. पु० [अरुणसमुद्र] એ નામક એક સમુદ્ર अरुणसिद्ध. पु० [अरुणसिद्ध] એક દેવવિમાન अरुणाभ. पु० [अरुणाभ] એક દેવવિમાન, રાહુની લાલ કાંતિ યુક્ત अरुणावडिंसग. पु० [अरुणावतंसक] એક દેવવિમાન अरुणोत्तरवडेंसग. पु० [अरुणोत्तरावतंसक એક દેવવિમાન अरुणोद. पु० [अरुणोद] એ નામનો એક દ્વીપ-એક સમુદ્ર अरुणोदग. पु० [अरुणोदक એક સમુદ્ર अरुणोदय. पु० [अरुणोदक] એક સમુદ્ર अरुणोदयसमुद्द. पु० [अरुणोदकसमुद्र] એક સમુદ્ર अरुणोभास. पु० [अरुणावभास] એ નામક એક દ્વીપ-એક સમુદ્ર अरुणोववात. पु० [अरुणोपपात] એક (કાલિક) આગમસૂત્ર જેમાં અરુણદેવના ઉપપાત સંબંધિ હકીકત હતી अरुणोववाय. पु० [अरुणोपपात] सो 64२' अरुय. न० [अरुष्] ४म, वृ९, धा अरुय. त्रि० [अरु રોગરહિત अरुविअजीवरासि. स्त्री० [अरूपिअजीवराशि] ધર્માસ્તિકાયાદિ અજીવ સમૂહ अरुह. त्रि० [अही ને યોગ્ય હોવું अरुह. पु० [अरुह જન્મરહિત, સિદ્ધ अरुहंत. पु० [अरुहत् જેને કર્મબીજ બળી ગયું હોવાથી સંસારમાં ફરી જન્મવાનું નથી તે - અરિહંત अरूव. त्रि० [अरूप] રૂપરહિત, વર્ણરહિત अरूवकाय. पु० [अरूपकाय] ધર્મ-અધર્મ આકાશ અને જીવ એ ચાર અસ્તિકાય अरूवि. त्रि० [अरूपिन् રૂપરહિત अरूविअजीव. त्रि० [अरूपिअजीव] ધર્માસ્તિકાય આદિ ચાર અજીવ દ્રવ્ય अरूविअजीवदव्व. न० [अरूपिअजीवद्रव्य] અરૂપિ અજીવ દ્રવ્ય अरूविअजीवपन्नवणा. स्त्री० [अरूपिअजीवप्रज्ञापना અરૂપી અજીવનું નિરૂપણ अरूविकाय. पु० [अरूपिकाय] ધર્મ-અધર્મ આકાશ અને જીવ એ ચાર અસ્તિકાય अरूवीकाय. पु० [अरूपिकाय] यो 64२' अरोएमाण. कृ० [अरोचमान ન રુચતું એવું अरोग. त्रि० [अरोग] રોગરહિત अरोगि. त्रि० [अरोगिन्] | જેને કોઈ રોગ નથી તે अरोग्ग. त्रि० [अरोग यो ‘अरोग अरोय. त्रि० [अरोग] यो 'अरोग मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 160
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy