________________
आगम शब्दादि संग्रह
अंतरप्पा. पुं० [अन्तरात्मन्
અંતર આત્મા अंतरभास. पुं० [अन्तरभाष] વચ્ચે બોલવું તે अंतरभासिल्ल. पुं० [अन्तरभाषावत्] ગુરુ આદિ બોલતા હોય ત્યારે તેની વચ્ચે બોલનાર એવો શિષ્ય अंतरवास. पुं० [अन्तरवास
વર્ષાકાળ अंतरवीहिय. पुं० [अन्तर्वीथिक]
અવાક્તર માર્ગ अंतरा. अ० [अन्तरा]
મધ્ય, વચ્ચે, અંદર अंतराइय. न०/आन्तरायिक]
અંતરાય કર્મ, અંતરાય કર્મજનક પાપ, વિપ્ન अंतरागम. पुं० [अन्तरागम]
આગમ મધ્યે સૂત્ર-વાંચના પદ્ધતિનો એક ભાગ अंतरातिय. पुं० [अन्तरायिक
यो 'अंतराइय अंतरापह. पुं० [अन्तरापथ]
જવા-આવવા વચ્ચેનો માર્ગ अंतराभाष. पुं० [अन्तराभाष]
यो ‘अंतरभास अंतराय. न०
કર્મપ્રકૃતિનો એક ભેદ, વિઘ્નકર્તા કર્મ, નડતર अंतराल. न० [अन्तराल વચ્ચેનો ભાગ अंतरावण. पुं० [अन्तरापन]
દુકાન, હાટ, રાજ્યમાર્ગ મધ્યવર્તી દુકાન अंतरावास. पुं० [अन्तरावास વર્ષાકાળ अंतरिक्ख. न० [अन्तरिक्ष] આકાશમાં થતા ગ્રહવેધ આદિનું શુભાશુભ ફળ જણાવનાર નિમિત્તશાસ્ત્ર, આકાશ સંબંધી अंतरिक्खजाय. त्रि० [अन्तरिक्षजात] જમીનથી ઊંચે રહેનાર પદાર્થ
अंतरिच्छ. स्त्री० [अन्तरेच्छ]
અંતર-ઈચ્છા अंतरिज्जग. न०अन्तरीय] વસ્ત્ર વિશેષ, શય્યાનું નીચલું વસ્ત્ર अंतरिज्जिया. स्त्री० [अन्तरीया વેસવાડીય ગણથી નીકળેલ શાખા अंतरित. त्रि० [अन्तरित આંતરે, દૂર રહેલું, વ્યવધાન अंतरिय. त्रि० [अन्तरित]
यो ' अंतरिया. स्त्री० [अन्तरिका
यो 64२' अंतरुच्छुय. न० [अन्तरिक्षक
શેરડીની વચ્ચે ગાંઠ अंतरेण. अ० [अन्तरेण વિના, વગર अंतरो. पुं० [अन्तरः]
અંતર, અવસર अंतलिक्ख. न० [अन्तरिक्ष]
આકાશ, આકાશમાં થતા ઉલ્કાપાત, ગંધર્વનગરાદિ अंतलिक्ख. न० [अन्तरिक्ष
આકાશવિદ્યા, अंतलिक्खजाय. त्रि० [अन्तरिक्षजात
જમીનથી ઊંચે રહેનાર પદાર્થ अंतलिक्खय. पुं० [अन्तरिक्षक]
यो अंतलिक्ख अंतलिक्खोदय. न० [अन्तरिक्षोदक
વરસાદનું પાણી अंतव. त्रि० [अन्तवत्
છેડાવાળું अंतवाल. पुं० [अन्तपाल]
દેશ કે સીમાનું રક્ષણ કરનાર પુરુષ अंतसो. अ० [अन्तशस्
છેવટે, અંતે अंताहार. पुं० [अन्त्याहार ભોજન પછી બાકી રહેલો આહાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 16