SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अयकरग. पु० अजकरक] એક ગ્રહ अयकरय. पु० [अजकरक એક ગ્રહ अयकवल्ल. न० दे०] લોઢાનો તવો अयकुंडिया. स्त्री० [अयस्कुण्डिका] લોઢાની કુંડી अयको?. न०/अय:कोष्ठ] લોઢાની કુંડી अयको?अ. न० [अयःकोष्ठक] લોહ ભઠ્ઠી अयखंड. न० [अयस्खण्ड લોઢાનો ટુકડો अयगर. पु० [अजगर અજગર, મોટો સાપ अयगरी. स्त्री० [अजगरी અજગરી अयगोल. पु० [अयोगोल] લોઢાનો ગોળો अयज्ज. पु० दे०] દાનવ अयण. न०/अयन] સૂર્યમંડલ-પરિભ્રમણ, છ માસનું એક અયન, સમયનું માપ अयण. न० [अयन] ભોજન, ભક્ષણ अयत. त्रि०/अयत જયણા રહિત अयत्त. त्रि० [अयत्न યત્ન સિવાય अयदेवया. पु० [अजदेवता પૂર્વાભાદ્રપદ નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ अयनिव्वत्तिय. त्रि० [अयसनिवर्तित] લોઢાનું બનેલું अयपत्त. न०/अयस्पात्र] લોઢાનું પાત્ર अयपाय. न० [अयस्पात्र] લોઢાનું પાત્ર अयपिंड. न० [अयस्पिण्ड લોહપિંડ अयपुग्गल. पु० [अयस्पुद्गल] લોઢાના પરમાણુ अयपोसय. त्रि० [अजपोषक] બકરાને પાળનાર अयबंधन. न० [अयस्बन्धन લોઢાનું બંધન अयभंड. न० [अयोभाण्ड લોઢાનું વાસણ अयभार. पु० [अयोभार] લોઢાનો ભાર अयभारग. पु० [अयोभारक] લોહભાર अयभारय. पु० [अयोभारक લોહભાર अयभारय. पु० [अयोहारक લોહવણિક अयमाण. न० [अयमान] પ્રવર્તમાન अयरक्ख. पु० [अयरक्षक] અંગરક્ષક अयरासि. पु० [अयोराशि લોઢાનો ઢગલો अयल. पु० [अचल નિશ્ચલ, સ્થિર अयल-१. वि० [अचल यो 'अचल-१' अयल-२. वि० [अचल રાજા ગંધીદ્દ અને રિળી ના પુત્ર, ભ૦ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. બાર વર્ષ ચારિત્ર પાળી શત્રુંજયે મોક્ષે गया. मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 154
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy