________________
अमलगंधीय न० / अमलगन्धिक] देखो 'र'
अमला. स्त्री० [ अमला ]
શકેન્દ્રની પાંચમી અગ્ર માહિતી अमलिय. पु० [ अमलिय )
નિર્મળ
अमसण. त्रि० (अमर्षण ]
अमरिसण
अमहग्घय. त्रि० [ अमहार्घक] થોડી કિંમતનું
अमाइ. विशे० (अमायिन् ।
માયા રહિત, સરળ
अमाइरूव त्रि० / अमायिरूप) સર્વથા માથા રતિ
अमाइल्ल. त्रि० (अमायाविन् ] માયા રહિત
अमाइल्लता. स्वी० / अमायिता) માયાનો અભાવ
अमावाहय. त्रि० (अमातृवाहक] માયાનું વહન નહીં કરતો अमाइसम्मदिट्ठि. त्रि० [अमायिसम्यग्दृष्टि ] માયા રહિત સભ્યપ્રષ્ટિવાળો જીવ
अमाइसम्मद्दिविवन्नग त्रि० (अमाथिसम्यकदृष्ट्युपपन्नक] માયા રહિત અને સમ્યદ્રષ્ટિ જેને ઉત્પન્ન થઈ છે તે अमाइसम्मद्दिट्ठी. त्रि० [अमायिसम्यग्दृष्टि ]
यो 'अमाइसम्मदिट्ठि'
अमाइसम्मद्दिट्ठीउववन्नग. त्रि० (अमायिसम्यदृष्टिउपपन्नक]
ठुथ्यो 'अमाइसम्मद्दिट्ठिउववन्नग'
आगम शब्दादि संग्रह
अमाघाय. पु० / अमाघात)
ચોરી ન કરવી તે, માયાનો ત્યાગ કરવો તે
अमान. त्रि० (अमान)
માન રહિતતા
अमानत्त न० (अमानत्व ]
અમાનીપણું
अमानुस. त्रि० ( अमानुष ) મનુષ્ય સંબંધિ નહીં તે अमानुस्सअ. त्रि० [ अमानुषक ] पृथ्यो उपर
अमाय. त्रिo [अमाया ] માયા રહિત
अमायत्त न० [ अमायात्व] માયાપણાનો અભાવ
अमायभत्ती. स्वी० (अमायाभक्ति]
માયા રહિત ભક્તિ
अमाया. स्त्री० [अमाया ] માયા રહિત
अमायापुत. पु० / अमायापुत्र) અમાયા પુત્ર
अमाथि त्रि० (अमायिन् । માયા વગરનો
अमायिसम्मदिट्ठि स्त्री० [अमायिसम्यग्दृष्टि ] માયા રહિત સમ્યદ્રષ્ટિ જીવ
अमावसा स्वी० / अमावास्या)
અમાસ, કૃષ્ણ પક્ષનો છેલ્લો દિવસ अमावासा. स्वी० / अमावास्या)
यो 'पर'
अमिज्ज न० (अमेय ) માપી ન શકાય તેવું अमितगति. पु० [अमितगति]
ભવનપતિ ઇન્દ્રની એક જાતિ अमितवाहन. पु० [ अमितवाहन) भयो 'उपर
अमित्त न० [ अमित्र ]
અહિત કરનાર
अमित्तभूय. त्रिo (अमित्रभूत् )
દુશ્મન રૂપ
अमिय न० [अमृत]
અમૃત, જેને મરવાનો ધર્મ નથી તે સિદ્ધ ભગવંત
अमिय त्रि० [ अमित ]
અપરિમિત, અસંખ્યેય કે અનંત, એક ભવનપતિ ઇન્દ્ર
अमानिम, विशे० [अमान्य )
માન્ય નહીં તેવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 150