SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अभीरू. त्रि० [अभीरु] જુઓ ઉપર अभुंजमाण. कृ० [अभुजान] ભોજન ન કરતો अभुंजित्ता. कृ० [अभुक्त्वा] ભોગવ્યા વિના अभुंजिया. कृ० [अभुक्त्वा] જુઓ ઉપર अभुच्चा. कृ० [अभुक्त्वा] ભોગવ્યા વિના अभुत्त. त्रि० [अभुक्त] ન ખાઈને अभूइभाव. पु० [अभूतिभाव] જ્ઞાનરૂપી સંપનો સભાવ अभूओवघाइय. त्रि० [अभूतोपघातिक પ્રાણીનો ઉપઘાત ન કરનાર अभूत. त्रि० [अभूत] અસભૂત, ન બનેલું अभूताभिसंकमण. पु० [अभूताभिशङ्कन] પ્રાણીને ભય ન પમાડનાર अभूतोवघाइय. त्रि० [अभूतोपघातिक પ્રાણીનો ઉપઘાત ન કરનાર अभूय. त्रि० [अभूत] અસદ્ભૂત, ન બનેલું अभूयाभिसंकण. पु० [अभूताभिशङ्कन] પ્રાણીને ભય ન પમાડનાર अभेज्ज. त्रि० [अभेद्य ન ભેદી શકાય તેવું अभेज्जकवय. पु० अभेद्यकवच] મજબૂત કવચવાળો अभेज्जा. स्त्री० [अभेद्या] यो 'अभिज्जा अभेत्ता. त्रि०/अभित्वा] ભેદ ન કરીને अभेयकर. पु० [अभेदकर] ક્રમનું ઉલ્લંઘન ન કરનાર, ભેદ ન કરનાર अभेयणकर. पु०/अभेदनकर] ભેદન નહીં કરનાર अभेल. त्रि० [अभेल નિર્ભય, નીડર अभोगि. पु० [अभोगिन् ભોગ નહીં સેવવા તે अभोच्चा. त्रि० [अभुक्त्वा] ન ખાઈને अभोज्ज. त्रि० [अभोज्य] ખાવા કે ભોગવવા યોગ્ય નહીં તે अमइ. स्त्री० [अमति] બુદ્ધિનો અભાવ अमइल. त्रि० [अमलिन] સ્વચ્છ, નિર્મળ अमईय. न० [अमतिमत् બુદ્ધિમાનપણાનો અભાવ अमंगल. न० [अमङ्गल અમંગલ, અનિષ્ટ अमंगलनिमित्त. त्रि० [अमङ्गलनिमित्त અનિષ્ટ સૂચક અંગફૂરણાદિ अमग्ग. पु० [अमाग મિથ્યાત્વકષાયાદિ अमग्घाय. पु० [अमाघात અમારી, અ-ચોરી अमच्च. पु० [अमात्य] પ્રધાન, મંત્રી, દીવાન, રાજ્યનો કારભાર ચલાવનાર अमच्चपुत्त. पु० [अमात्यपुत्र] મંત્રી પુત્ર अमच्ची. स्त्री० [अमात्य यो 'अमच्च अमच्छर. त्रि० [अमत्सर ઇર્ષ્યા વિનાનો, પારકા ગુણને સહન ન કરનાર अमच्छरि. त्रि० [अमत्सरिन् મત્સર રહિત, પરગુણગ્રાહક अमच्छरिता. स्त्री० [अमत्सरिकता ઇર્ષાનો અભાવ, પારકા ગુણને સહન ન કરવા તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 147
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy