SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पा अभिजात. त्रि० [अभिजात] ખાનદાન, પક્ષના અગિયારમા દિવસનું નામ ઉત્પન્ન अभिजाय. त्रि० [अभिजात] यो ' २' अभिजिणमाण. कृ० [अभिजयत्] જીવતું તે अभिजिय. पु०/अभिजित] એક નક્ષત્ર, નક્ષત્રદેવ-વિશેષનું નામ अभिमुंज. धा० [अभिनयुज्] યોજવું, જોડવું, ભેટવું, આલિંગન દેવુ, વશ કરવું अभिमुंज. धा० [अभि+युज्] વિદ્યાદિ વડે પ્રવેશ કરવો अभिजुंजित्तए. कृ० [अभियोक्तुम्] યોજવાને, જોડવાને, ગોઠવવાને, વશ કરવાને अभिमुंजित्ता. कृ० [अभियुज्य] યોજીને, જોડીને, વશ કરીને अभिमुंजिय. कृ० [अभियुज्य यो '५२' अभिजुंजियाण. कृ० [अभियुज्य] सो 'पर' अभिजुत्त. कृ० [अभियुज्य] यो '७५२' अभिजुत्त. त्रि० [अभियुक्त] ilsत, प्राए, गुनेर, अभिजेतुं. कृ० [अभिजेतुम्] જીતવા માટે अभिजोग. पु० [अभियोग] यो अभिओग अभिज्जा. स्त्री० [अभिद्या અસંતોષ, લોભ, વિષય ચિંતવત, રૌદ્રધ્યાન अभिज्झा. स्त्री० [अभिद्या यो ' २' अभिज्झियत्त. पु० [अभिध्यातत्व વસ્તુ મેળવવાની તીવ્ર ઈચ્છા अभिझंझा. स्त्री० [अभिझञ्झा] કલહ-કલેશ સન્મુખ, પ્રચંડ વાયુ સન્મુખ अभिझिय. विशे० [अभिध्यित] અતૃપ્તિ, વસ્તુ મેળવવા તીવેચ્છા अभिणंद. धा० [अभिनिद्] સ્તુતિ કરવી अभिणय. धा० [अभि+णी નાટક કરવું अभितज्जेमाण. कृ० [अभितर्जयत्] ચારે તરફથી તર્જના કરતો अभितत्त. विशे० [अभितप्त] અગ્નિથી તપાવેલ अभितप्पमाण. कृ० [अभितप्यमान] કદર્થના પામતો, પરિતાપ પામતો अभितव. धा० [अभि+तापय સંતાપવું, કદર્થના કરવી, દુઃખ આપવું अभिताव. पु० [अभिताप] તાપ કે સૂર્ય સામે अभितावण. पु० [अभितापन] यो 'पर' अभितावि. त्रि० [अभितापिन्] સંતાપેલ, દુઃખીત, કદર્શિત अभितासेमाण. कृ० [अभित्रासयत्] ત્રાસ ઉપજાવતો, ભય પમાડતો अभितुर. धा० [अभि+त्वर] | ઉતાવળ કરવી अभितोस. धा० [अभि+तोसय સંતોષ ઉપજાવવો अभित्थु. धा०/अभि+स्तु] સ્તુતિ કરવી अभित्थुणंत. कृ० [अभिष्टुवत्] સ્તુતિ કરતો अभिथु. धा० [अभि+स्तु સ્તુતિ કરવી अभिथुण. धा० अभि+स्तु] સ્તુતિ કરવી अभिथुणंत. कृ० [अभिष्टुवत्] સ્તુતિ કરતો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 140
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy