________________
अंड. पुं० (अण्ड)
ઇંડુ, અધ્યયન વિશેષ, એક દેશનું નામ
अंडडड न० / अण्डपुट)
ઇંડાનું કોચલું अंडक. पुं० [ अण्डक] खाहार, मुख, खंड
अंडकड. त्रि० [ अण्डकृत ]
ઇંડામાંથી થયેલ
अंडग. त्रि० (अण्डज)
ઇંડામાંથી ઉત્પન્ન થયેલ પ્રાણી-પક્ષી વગેરે
अंडग. त्रि० [ अण्डज ]
કોસેટામાંથી ઉત્પન્ન તાંતણો
अंडग. पुं० [ अण्डक]
ઇંડુ
अंडगत्त. त्रि० (अण्डजत्व]
ઇંડાપણું
अंडज. त्रि० ( अण्डज ] देखो 'अंडग'
अंड. त्रि० (अण्डज ] भुखी अंडग
अंडय. पुं० [ अण्डक
ริ
अंडयगाहि. पुं० [अण्डजग्राहिन् ]
ઇંડામાંથી ઉત્પન્ન થયેલ પ્રાણીને પકડનાર
अंडयवाणिय. पुं० / अण्डकवाणिज्य)
ઇંડાનો વેપાર કરનાર
अंडु न० [अन्दु ]
हाथकडी
अंडुगबद्ध त्रि० (अन्दुकबद्ध
હાથકડીનો બંધ
अंत. पुं० [अन्त]
शब्द मध्य वयन, छेडी, लेह, प्रकार, निर्णय
अंत. पुं० [अन्त]
જીર્ણ થયેલ, અન્ય, જઘન્ય ધાન્ય
आगम शब्दादि संग्रह
अंत. पुं० [अन्त]
अंत. न० ( आन्त्र) આંતરડા
अंत. त्रि० (अन्त्य )
છેલ્લુ, અંતિમ
अंत. त्रि० [आन्त] ખાતા વધેલુ, તુચ્છ
अंत. अ० [अन्तर]
અંદર મધ્યે
अंतकड. त्रि० (अन्तकृत्
જેણે સંસારનો અંત કર્યો છે તે (જીવ-વિશેષ) अंतकम्म न० [अन्तकर्मन् વસ્ત્રનો છેડો
अंतकर. त्रि० [अन्तकर] સંસારનો અંત કરનાર
अंतरभूमि. स्त्री० [अन्तकर भूमि]
કોઈએ સંસારનો અંત કર્યો હોય તેવી ભૂમિ
अंतकाल. पुं० [अन्तकाल ]
મરણકાળ, પ્રલયકાળ
अंतकिरिया स्त्री० [ अन्तक्रिया ]
સંસાર કે કર્મનો અંત કરવો, સકલ કર્મક્ષય રૂપ મોક્ષ,
अंतकिरिया स्वी० / अन्तक्रिया)
'પન્નવણા' સૂત્રનું એક પદ
अंतकिरियापय न० [ अन्तक्रियापद ]
‘અંતક્રિયા’ નામક પદ
अंतकुल न० [अन्तकुल
કુલ ૧૦
अंतक्खरिया. स्त्री० [ अन्त्याक्षरिका ) અવર લિપિમાંની એક લિપિ
अंतग. पुं० / अन्तक)
अंत, छेडो, विनाशडार, हुष्परित्यभ्य अंतगड त्रि० (अन्तकृत्
guil siars
अंतगडदसा. स्वी० / अन्तकृत्दसा ] એક અંગ સૂત્ર-આગમનું નામ अंतगडदसाधर पुं० [अन्तकृन्दसाधर અંતગડદસા સૂત્રને ધારણ કરનાર
रागद्वेष, समीप,
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 14