________________
आगम शब्दादि संग्रह
अभय, वि० [अभयो
यो 'अभअ' अभयंकर. पु० [अभयङ्कर]
અભય દેનારો अभयंकरा. स्त्री० [अभयङ्करा]
શ્રીકુંથુનાથ ભગવંતની પ્રવજ્યા પાલખી अभयकर. पु० [अभयकर]
यो 'अभयंकर' समय हमार अभयकुमार. वि० [अभयकुमार
सो अभअ' अभयघोस. वि० [अभयघोष પભંકરા નગરીના એક ગાથાપતિનો પુત્ર સેન્નસ નો પૂર્વભવ अभयदय. विशे० [अभयदय]
અભયને દેનાર अभयदान. न०/अभयदान
અભયદાન, દાનના પાંચ ભેદમાંનો એક ભેદ अभयदाय. पु० [अभयदातृ]
અભયને દેનાર अभयसेन. वि० [अभयसेन
अभग्गसेन मुंबा नाम, वारत्तपुरमा २१ अभया. वि० [अभया]
ચંપાનગરીની રાણી, રાજા થવાહન ની પત્ની अभवट्ठ. त्रि० [अभवार्थ
સંયમ અર્થે अभवत्थ. पु० [अभवस्थ]
ભવ-સંસારમાં ન ફરનાર, સિદ્ધ अभवसिद्धिय. पु०/अभवसिद्धिक]
અભવ્ય, સિદ્ધિ પામવાને અયોગ્ય જીવ अभवसिद्धियउद्देसय. पु० [अभवसिद्धिकोद्देशक
એક ઉદ્દશેક વિશેષ अभवसिद्धीय. पु० [अभवसिद्धिक]
हुयो 'अभवसिद्धिय अभवसिद्धियमहाजुम्मसत्त. न० [अभवसिद्धिकमहा
युग्मशतक] ये नाम 28 अध्ययन विशेष
अभवसिद्धीयशत. न०/अभवसिद्धिकशत]
એક શતક વિશેષ अभवि. पु० [अभविन्]
અભવિ, મોક્ષ ન પામનાર જીવ अभविंसु. धा० [अभूवन्]
મૂ' ધાતુનું ભૂતકાળનું પહેલો પુરુષ બહુવચન अभविय. पु० [अभव्य]
મુક્તિ માટે અયોગ્ય अभव्वजन. पु० [अभव्यजन] સિદ્ધિ મેળવવા માટે અયોગ્ય લોકો अभायण. न० [अभाजन
અપાત્ર, ભાજન રહિત अभाव. पु०/अभाव
समाव, निबंध, નિશ્વભાવ, કુત્સિતભાવ अभाविय. त्रि० [अभावित]
સમજાવવાને યોગ્ય નહીં, અનુભવરહિત अभावुग. त्रि० [अभावुक બીજી વસ્તુનો યોગ પામીને પણ તેના ગુણમાં પરિણત ન થતાં સ્વ સ્વરૂપે સ્થિર રહે अभास. कृ० [अभाषमाण
નહીં બોલતો એવો अभासग. पु० [अभाषक
ભાષા પર્યાપ્તિ રહિત, એકેન્દ્રિય, અયોગી, સિદ્ધ अभासणिज्ज. कृ० [अभाषणिय]
ન બોલવા યોગ્ય अभासमाण. कृ० [अभाषमाण
हुयी 'अभास अभासय. पु० [अभाषक
gयो 'अभासग अभासा. स्त्री० [अभाषा] મિશ્ર વચન, મૃષા અને સત્યમૃષા એ બે પ્રકારની ભાષા अभासित्ता. कृ० [अभाषित्वा] બોલ્યા વિના अभिआवण्ण. त्रि० [अभ्यापन्न સન્મુખ આવેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 137