SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अनोमदंसि. पुं० [अनवमदर्शिन्] અન્યૂનદર્શી, ઉચ્ચ જ્ઞાનદર્શનચારિત્ર વાળો अनोमानतर. त्रि० [अनवमानतर] અતિશય છુટછાટ अनोरपार. त्रि० [अनारपार] આરપાર વગરનું, વિસ્તીર્ણ अनोवउत्त. त्रि० [अनुपयुक्त ઉપયોગી નહીં તે अनोवणिहिया. स्त्री० [अनौपाधिकी] દ્રવ્ય આનુપૂર્વીનો એક પ્રકાર अनोवदग्ग. त्रि०/अनवदन] અંત વગરનું अनोवम. त्रि० [अनुपाम ઉપમા રહિત अनोवमा. स्त्री० [दे०] એક મીઠાઈ, સુખડી अनोवमा. स्त्री० [अनोपमा] જેને ઉપમા ન આપી શકાય તેવું अनोवयमाण. त्रि० [अनवपतत्] નીચે નહીં ઉતરતો એવો, નહીં પડતો એવો अनोवलक्ख. त्रि० [अनोपलक्ष] અજ્ઞાન, લક્ષ્ય વગરનો अनोवलक्खमाण. कृ० [अनोपलक्षमान] લક્ષ્ય ન રાખતો अनोववूहा. स्त्री० [अनोपबृंहा] પ્રશંસા રહિત अनोवसंखा. स्त्री० [अनुपसंख्या સંજ્ઞાન अनोवसग्ग. पुं० [अनोपसर्ग ઉપસર્ગરહિત अनोवहणय. त्रि० [अनुपानत्क] જોડારહિત अनोवहाणा. त्रि० [अनुपधाना] ઉપધાન રહિત अनोवहिय. त्रि० [अनुपधिक] ઉપધિ રહિત, દ્રવ્યથી સુવર્ણાદિ અને ભાવથી કષાય રહિત अनोवाहणग. त्रि० [अनुपानत्क] જોડા રહિત अनोवाहणय. त्रि० [अनुपानत्क] જોડાં રહિત अनोसित. त्रि० [अनुषित] નિવાસ ન કરેલ अनोहंतर. त्रि० [अनोघंतर] સંસારને ન તરનાર, આઠ કર્મને દૂર ન કરનાર अनोहट्टय. त्रि० [अनपघट्टक] જેને કોઈ રોકનાર નથી તેવો अनोहट्टिय. त्रि० [अनपघट्टिक यो '५२' अनोहाइय. विशे० [अनवधावित] નહીં દોડતો अनोहिया. स्त्री० [अनौधिका] પાણીના સ્થાન વગરની અટવી, ઔધિક નહીં તે अन्न. न० दे०/अर्णस्] ४०, पाए अन्न. न०अन्न धान्य, सना४, मोन, MAL, अन्न. त्रि० [अन्य] बीट, पृथ, ४६ अन्नइट्ठ. विशे० [अन्वादिष्ट ] આદેશ કરાયેલ अन्नइलाय. पुं० [अन्नग्लायक] અન્ન વિના ગ્લાનિ પામનાર સાધુ अन्नइलायचरय. पुं० [अन्नग्लायकचरक] અન્ન વિના ગ્લાનિ પામી ફરતો સાધુ अन्नउत्थिणी. स्त्री० [अन्ययूथिकी] અન્ય તીર્થિકી अन्नउत्थिय. पुं० [अन्ययूथिक] અન્ય તીર્થિક अन्नओ. अ० [अन्यतस्] બીજે સ્થળે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 109
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy