SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अनुपासमाण. कृ० अनुपश्यत्] પર્યાલોચન કરતો, વિવેચન કરતો अनुपुव्व. न० [अनुपूर्व અનુક્રમ, પરિપાટી अनुपुव्वसो. अ० [अनुपूर्वशस् અનુક્રમ પ્રમાણે अनुपुव्वि. स्त्री० [आनुपूर्वी નામકર્મની એક પ્રકૃતિ अनुपुव्वी. स्त्री० [अनुपूर्वी या '6५२' अनुपुव्वीअ. स्त्री० [अनुपूर्वी यो '64२' अनुपेहा. स्त्री० [अनुप्रेक्षा] ભાવના, ચિંતન अनुपेहि. विशे० [अनुप्रेक्षिन्] ચિંતન કનરાર अनुप्पइण्ण. त्रि० [अनुप्रकीर्ण પરસ્પર મળી ગયેલ अनुप्पण्ण. त्रि० [अनुत्पन्न ઉત્પન્ન ન થયેલ, વર્તમાન સમયે જેનું અસ્તિત્વ નથી अनुप्पत्त. विशे० [अनुप्राप्त] મળેલું પ્રાપ્ત अनुप्पदा. धा० [अनु+प्र+दा] આપવું, દેવું अनुप्पदाउं. कृ० [अनुप्रदातुम् ] દેવા યોગ્ય अनुप्पदान. न० [अनुप्रदान] પુનઃપુનઃ દાન કરવું તે अनुप्पदायव्व. त्रि० [अनुप्रदातव्य] દેવા યોગ્ય अनुप्पदावइत्तु. कृ० [अनुप्रदापयित] દાન દઇને, પુનઃપુનઃ આપીને अनुप्पदाहिणीकरेमाण. त्रि०/अनुप्रदक्षिणीकुर्वाण] પુનઃ પ્રદક્ષિા કરતો अनुप्पदेंत. कृ० [अनुप्रददत्] ફરી ફરી આપતો अनुप्पयाहिण, स्त्री० [अनुप्रदक्षिण] પુન: પ્રદક્ષિણા अनुप्पयाहिणीकरेमाण. त्रि०/अनुप्रदक्षिणीकुर्वत] પુનઃ પ્રદક્ષિણા કરતો अनुप्पवाइत्तु. विशे० [अनुप्रवाचयितु] પાઠક, અધ્યાપક अनुप्पवाएमाण. कृ० [अनुप्रवाचयत्] અધ્યાપન કરાવતો, ભણાવતો अनुप्पवाय. पुं० [अनुप्रवाद] નવમુ પૂર્વ अनुप्पवाय. धा० [अनु+प्र+वाचय એકના કહ્યા પછી કહેવું તે, ધ્યાનથી વાંચવું अनुप्पविट्ठ. त्रि० [अनुप्रविष्ट] પ્રવેશ કરેલ अनुप्पविस. धा० [अनु+प्र+विश्] પ્રવેશ કરવો अनुप्पविसंत. कृ० [अनुप्रविशत्] પ્રવેશ કરતો अनुप्पविसमाण. कृ० [अनुप्रविशत् ] પ્રવેશ કરતો अनुप्पविसिता. कृ० [अनुप्रविश्य] પ્રવેશ કરીને अनुप्पविस्सा. कृ० [अनुप्रविश्य] પ્રવેશ કરીને अनुप्पवेसिय. कृ० [अनुप्रवेशित] પ્રવેશ કરેલ अनुप्पवेसेत्ता. कृ० [अनुप्रविश्य] પ્રવેશ કરીને अनुप्पसमाण. कृ० [अनुपश्यमान] પર્યાલોચના કરતો अनुप्पसूय. त्रि० [अनुप्रसूत] આશ્રિત, જન્મેલું अनुप्पिय. त्रि० [अनुप्रयि અનુકૂળ, અનુમત अनुप्पेह. धा० [अनु+प्र+ईक्ष] અનુપ્રેક્ષા કે ચિંતવના કરવી, ભાવના ભાવવી मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 100
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy