________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ક
'अंतरं नैव पश्यमि निर्धनस्य मृतस्य च' ।
અર્થાત્ મહેલમાં અને નિર્ધનમાં હું અનંત જોતો નથી. જે દૃષ્ટિ છે તે તુચ્છ છે, અથવા મૃતવતુ છે,
ચાર્વાક દર્શનમાં ભૌતિક વિજ્ઞાને જ સર્વાર્થ માન્યું છે. ભૌતિક સુખની ઇચ્છાને કારણે બધી જ પ્રવૃત્તિનું કેન્દ્ર આપણું શરીર બની ગયું છે. આ પ્રકારના જીવોને ઇન્દ્રિય સુખ અતિ પ્રિય હોય છે. માટે જ તે 'ભોગ’ને સુખ માને છે અને ‘સુખને તે શાંતિ ગણે છે !!
‘સુખ’
* ‘ભોગ’ = કોઈ પણ વસ્તુનો ઉપયોગ.
* ‘ઉપભોગ' = કોઈ પણ વસ્તુનો અધિક / અતિશય માત્રામાં થનારો
ઉપયોગ.
*
=
કામનાપૂર્તિથી થતો આનંદ, આરામ.
‘ઉપભોક્તા' * ‘ઉપભોકનાવાદ’
પ્રાધાન્ય દીધું હોય.
=
ભોગવટો કરનાર માણસ, લહાવો લેનાર.
=
એવી સામાજિક વ્યવસ્થા જેમાં ઉપયોગ કરવાને
ઉપર્યુક્ત શબ્દોના અર્થ સ્પષ્ટપણે સમજવા અત્યંત આવશ્યક છે. જીવન સાથે તત્ત્વજ્ઞાન વચ્ચે અતિ ગાઢ સંબંધ છે. ભૌતિક સુખો, પ્રલોભનો અને સમૃદ્ધિ મેળવવા જીવન ખર્ચી નાખવું કે માનસ્તત્ત્વ, બુદ્ધિતત્ત્વ, પ્રાણતત્ત્વ વગેરે અનેક પ્રકારના સુક્ષ્મ તત્ત્વો સાંપ્રત અવસ્થામાં પડેલા છે તેને શોધવા મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ ને ચૈતન્ય જેવા તત્ત્વોના સૂક્ષ્માતિસૂક્ષ્મ સંબંધને સમજવા પુરુષાર્થ કરશો? સ્વયંસિદ્ધિ બનવા, જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત કરવા શું કરવું ?
વર્તમાન સમયની પ્રમુખ સમસ્યા 'ઉપભોકતાવાદ'ની છે. તેને 'આત્મસુખ સાથે દૂરદૂરનો ય સંબંધ નથી! સં. ૧૯૧૫માં ‘ઉપભોકતાવાદ’ શબ્દ પ્રયોગમાં આવ્યો. નિઃશંક પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી આપણે કરેલો આ શબ્દ ommercial છે. તેનો પ્રભાવ સમાજના દરેક ક્ષેત્ર પર પડ્યો છે. યંત્રયુગે જે અંધાધૂંધ ઉત્પાદન વધાર્યું તેને કારણે વસ્તુઓના ખડકવા થવા માંડ્યા. વસ્તુઓના નિરંતર ઉપભોગ માટે લીધે લોકોને પ્રેરવા કઈ રીતે? ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં વિજ્ઞાનીઓએ
૧૪૦