________________
ચોચો મહાશય તપાસ કરવા ગયા. લાંબા પહોળા તળાવ પાસે ગયા.
તપાસ કરવા પાણી પાસે ગયા, પણ તપાસ ભારે પડી ગઈ.
નાનકડા પગ લપસી પડ્યા. ચોચોમહાશય પાણીમાં ખેંચાઈ ગયા.
બહાર આવવા ઘણા હાથ હલાવ્યા, ઘણાં ફાંફાં માર્યા, પણ ચોચો ફાવ્યા નહિ.
ચાર વર્ષનો ગાંગટે દોડીને આવ્યો. પોતાના નાના દોસ્તને પાણીમાં તણાતો જોયો.
ગાંગટેએ ચારે તરફ નજર કરી. કોઈ મોટો માણસ હોય તો બૂમ પાડીને બોલાવું. આજુબાજુ કોઈ ન દેખાય. સાવ સૂમસામ.
ગાંગટે ગડમથલમાં પડ્યો. પોતાના દોસ્તને બચાવવો શી રીતે ?
ચાર વર્ષનો ગાંગટે હિંમત હારે તેમ ન હતો. હારીને બેસી રહે તેમ ન હતો. ડરીને ભેંકડો તાણે તેવો ન હતો.
તળાવના પાણી પાસે ગયો. ચોચોના વાળ પકડવા |
ચોચોને સાનમાં કહ્યું.
“અરે ચોચો ! જરા તો દેખો, મારા પગ ખોવાઈ ગયા.”
ચો મહાશય પહેલાં તો ચમક્યા. પછી વાત સઘળી સમજી ગયા. નાના હાથે રેતી દૂર કરે. થોડી વારે ગાંગટેનો પગ પકડીને બહાર કાઢ્યો.
ચોચો મહાશયે એમાં પોતાનો પગ મૂક્યો. ઉપર રેતી નાંખી, હાથ હલાવી ગાંગટને કહ્યું,
“અરે ગાંગટેજી ! જુઓ તો ખરા ! મારો પગ ગયો ક્યાં ?” [ ગાંગટેએ એનો પગ બહાર કાઢ્યો. આવી રમત
ચાલતી હતી. ગાંગટે રેતીનું ઘર બનાવે. ચોચો એક લાતે તોડીને બહાદુરી બતાવે.
નાનકડા ચોચો મહાશય તો આગળ ફરવા ચાલ્યા. | ફરતા-ફરતા તળાવના પાણી પાસે પહોંચ્યા.
માથે સૂરજ તપે. ગરમી ઘણી લાગે, વખત થયો હતો બપોરના સાડા અગિયારનો.
દોઢ વર્ષના ચોચો મહાશયને થયું, 4 “લાવ, જોઉં તો ખરો, પાણી ઠંડું છે કે ગરમ ? ઠંડું 4 હોય તો માથા પર છાંટું, જરા દિમાગને ઠંડક થાય.” ૮ 5 - 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ
00-0-0-0
0
0
0
0
-00-0-0-0
0
.
0
0
-0.
0
ગાંગટે અને ચોચો
-0-0-0-0-0-0-0 –
૯
c: backup-I\drive2-1 Bready inaniumar.pm5