________________
આમુખ
ادای دین
નાનકડું ગામ હોય.
ગામની વચમાં ચોરો હોય
સાંજ વીતી ગઈ હોય.
આછાં અંધારાં પથરાતાં હોય.
ધીરે-ધીરે ગામલોકો ચોરા પર એકઠા થતા જાય.
એમાં કણબી અને કોળી હોય. ણિક અને પટેલ હોય. રંક અને રાય હોય. નારી અને નાનાં ભુલકાંય હોય.
ગામમાં હરિકથાકાર આવે એટલે રોજ રાતે ઉત્સવ જામે. આમાં એક