________________
ચોથી ફેબ્રુઆરીએ આઝાદ હિંદ ફોજની પાંચ ટુકડીએ “ચલો દિલ્હીના નારા સાથે કૂચ આરંભી.
આમાં હતી જનરલ શાહનવાઝખાની ૩૨૦૦ સૈનિકોની સુભાષ-સેના.
કર્નલ કિયાનાની ૨૮૦૦ સૈનિકોની ગાંધી-સેના. કર્નલ ગુલજારસિંહની ૨૮૦૦ સૈનિકોની આઝાદ
સેના.
લેફટનન્ટ બીલોનની ૩૦૦૦ સૈનિકોની નહેરુ
સેના.
ત્રિરંગી વાવટો ફરક્યો. સહુએ સલામી લીધી. રાષ્ટ્રગીત ગાયાં. માતૃભૂમિની ધૂળ માથે ચડાવી.
આઝાદીના સિપાહી આગળ વધતા જાય.
આરાકાન, ઇમ્ફાલ અને પાલેલના પહાડો આઝાદ હિંદ ફોજ ના વિજયગાનથી ગુંજવા લાગ્યા. ચારે કોર એક જ ભાવના, એક જ ગીત -
“કદમસે કદમ મિલાયે જા
ખુશીકે ગીત ગાયે જા; યહ જિંદગી હૈ કોમકી
તૂ કોમ પે લૂંટાયે જા.” બાર વર્ષના બાળકની દશા ભારે વિચિત્ર બની. | લડવું હતું, છતાં લડવા ન મળે. મોટો થાય તો ફોજમાં જોડાઈ શકે, પણ એટલો સમય રાહ જોવાય કેમ? આઝાદીની હાકલ પડે ત્યાં વર્ષોની વાટ જોવાય કેમ ?
એને અભિમન્યુ યાદ આવ્યો. નાનકડો અભિમન્યુ , મહાભારતમાં ઝઝૂમ્યો હતો. મહારથીઓને એણે કેવા ! મૂંઝવ્યા હતા ! એકલો અભિમન્યુ કેવા કોઠાઓ ભેદતો હતો !
બાળકના મનમાં વિચાર આવ્યો : આઝાદીના ! આશકને વળી સાથીની શી જરૂર ? એકલો જઈશ. તું ખૂન આપો, આઝાદી મેળવો 0 -0-0-0-0-0- ૩પ
0
-0-0-0
મેજર લક્ષ્મીની ઝાંસી-રાણી ટુકડી પણ જંગમાં ઝુકાવવા તૈયાર હતી.
ફોજના સેનાપતિ સુભાષબાબુ મોખરે ચાલે.
પગપાળા પ્રવાસ હતો, માર્ગમાં કાંટા ન હતા, કમોત અને કારાગૃહ હતાં. | આ વીરોને તો થાક લાગે નહીં. ભૂખ પીડે નહીં. ભય સતાવે નહીં.
અઢારમી ફેબ્રુઆરીએ ટીડીમ જીતી લીધું. બર્માની સરહદ ઓળંગી આઝાદ હિંદ ફોજ ભારતની ધરતી પર 6 પગ મૂક્યો.
બસો વર્ષના ઇતિહાસમાં આઝાદ હિંદનો પહેલો ૩૪ -0-0-0-0-0-0-0– હેમું નાનું, હિંમત મોટી
-0-0-00-0
-0
c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5