________________
શ્રીમદ્ રાજચંદ્ર
અર્પણ
આત્માના ગુણોની ઊંડાણભરી સમજ આપી, તે ગુણોની પ્રાપ્તિ કરવા તથા કરાવવા ઉત્સાહીત કરવા સાથે આત્માની એકતા તથા અનેકતાના ભેદ સમજાવનાર, તેમજ શ્રી પંચપરમેષ્ટિપદમાં અગ્રસ્થાને બિરાજમાન શ્રી રાજપ્રભુને (શ્રી દેવેશ્વર પ્રભુને) મારા સવિનય કોટિ કોટિ વંદન હો.
તેમની નિશ્રામાં રહી પંચપરમેષ્ટિનાં અદ્દભૂત રહસ્યોનું પાન કરાવનાર શ્રી રાજપ્રભુને
તથા સર્વશ્રી પંચપરમેષ્ટિ ભગવંતોને આ ગ્રંથ ઉમંગ સહિત અર્પણ કરું છું.