________________
विमुच्य शुद्धचिद्रूपचिंतन ये प्रमादिन ।
अन्यत् कार्यं य कुर्वति ते पिबंति सुधां विषं ।।१८।। विषयानुभवे दुःखं व्याकुलत्वात् सतां भवेत् । निराकुलत्वतः शुद्धचिद्रूपानुभवे सुखं ।।१९।।
શુદ્ધ ચિતૂપ ચિંતન તજી અન્ય જે, કાર્ય કરવા પ્રમાદી પ્રવર્તે; તે જનો પાન પિયૂષનું છોડીને, વિષપાને અહો કેમ વર્તે? વિષયસુખ અનુભવે વ્યાકુલિત મન બને, દુ:ખ ત્યાં તેથી તત્વજ્ઞ માને; શુદ્ધ ચિતૂપના અનુભવે સુખ મહા! ત્યાં નિરાકુલતા નિત્ય માણે. ૧૮-૧૯.
- તત્ત્વજ્ઞાન તરંગિણી ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણ
(અધ્યાય ચોથો)