________________
ebs ane e ]h
શ્રી ગણધર પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ
ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐ
કેવળજ્ઞાન પહેલાં ભોગવાય તેવાં પરમાર્થ શાતાવેદનીય
૩૩૩
સાધુસાધ્વી પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ ૫૨માણુ આચાર્ય પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ ગણધર પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ અરિહંત પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ સિધ્ધ પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ પૂર્ણ ૐ આશા કવચ
ઉપાધ્યાય પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ
કેવળજ્ઞાન પછી ભોગવાય તેવાં પરમાર્થ શાતાવેદનીય
શ્રી ગણધર પ્રેરિત પરમાણુનું બંધારણ શ્રી આચાર્ય પ્રેરિત પરમાણુ જેવું જ છે. પરંતુ શ્રી આચાર્ય અને ગણધરના પુરુષાર્થમાં જે તરતમપણું છે, એને કારણે અમુક બંધારણીય ફેરફાર તેમનાં પરમાણુમાં થાય છે. શ્રી પ્રભુની આજ્ઞાથી આ ફેરફાર જણાવીએ છીએ. ગણધરના પરમાણુનો આકાર લોકની ત્રસનાડી જેવો થાય છે, શ્રી આચાર્યના પરમાણુનો આકાર બેવડા ત્રિશંકુ (double cone) નો હોય છે. આનું કારણ એ છે કે શ્રી ગણધર પ્રભુમાં સાનુકૂળ પ્રતિકૂળ સંજોગોમાં મહદ્ અંશે સમતા-સમાનપણું હોય છે, એટલે એ આકાર વળાંકને બદલે સીધો થાય છે.
વળી, નામકર્મ બાંધતી વખતે એમણે લોકદર્શનનો અનુભવ કર્યો હોવાથી; લોકકલ્યાણના પ્રતિક રૂપે અને લોકકલ્યાણની ભાવના બળવાન હોવાથી એ પરમાણુનો આકાર લોકની ત્રસનાડી જેવો થાય છે. તે ઉપરાંત એમનામાં વીતરાગતા હોય છે જેથી પરમાર્થની શાતા વેદનીય અને પંચપરમેષ્ટિ પૂર્ણ ૫૨માણુ વચ્ચે એ સમ હોય છે, તેથી સીધો આકાર થાય છે.