________________
કેવળી પ્રભુનો સાથ
અપ્રમત્ત સંયમ ૨૬૦; સંવરભાવના ૨૬૧; નિર્જરાભાવના - ૨૬૩; પ્રત્યેક ગુણસ્થાને જીવને ધ્યાનમાં થતી નિર્જરા - ૨૬૫; સંવર તથા નિર્જરા ભાવનાના આરાધનથી ધ્યાનમાં થતી નિર્જરા - ૨૬૫; સંવર તથા નિર્જરા ભાવનાના આરાધનથી ધ્યાનની ઉત્કૃષ્ટતા ૨૬૬; સાતમા ગુણસ્થાનની પ્રમાદરહિત સ્થિતિ - ૨૬૭.
-
સત્પુરુષ પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત ૨૭૦; નિર્વિકલ્પતા માટે એકત્વભાવના (૨૭૧) તથા લોકસ્વરૂપ ભાવના (૨૭૩) ની સહાય; કર્મક્ષયના ધ્યેયથી અને સ્વરૂપસિદ્ધિના ધ્યેયથી વિકસતા જીવનો તફાવત - ૨૭૮; શ્રેણિના અંતે પ્રગટતા ગુણો - ૨૮૦.
સત્પુરુષ અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવે છે ૨૮૫; કેવળી સમુદ્દાત ૨૮૬; કેવળી સમુદ્દાત વખતે તેમના થકી થતો ઉપકાર ૨૮૭; એકેંદ્રિય જીવોનું પરોપકારીપણું - ૨૮૯; અસંજ્ઞી જીવથી થતા ઉપકાર - ૨૯૦; અઘાતી કર્મના ક્ષયથી પ્રગટતા ગુણો - ૨૯૨; આયુકર્મના ક્ષયથી મળતી અક્ષયસ્થિતિ
૨૯૨; નામકર્મના નાશથી આવતું અરૂપીપણું ૨૯૩; ગોત્રકર્મના ક્ષયથી જાગતું અગુરુલઘુપણું ૨૯૪; વેદનીય જવાથી અવ્યાબાધ સુખની
પ્રાપ્તિ - ૨૯૫.
-
-
પાન ક્રમાંક
-
પરમ ઉપકારી સત્પુરુષ ત્રિકાળ વર્તો ૨૯૬; સાગરમાં બિંદુ અને બિંદુમાં
સાગર - ૨૯૭.
-
પ્રકરણ ૯: આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ ....
X
સત્પુરુષનું કર્તવ્ય ૩૦૨; રુચકપ્રદેશ મેળવવાની પાત્રતા નિત્યનિગોદમાં જીવને કેવી રીતે આવે છે - ૩૦૫; ઇતર નિગોદમાં જીવનો વિકાસ - ૩૦૬; સંસારી જીવોની સંખ્યા ૩૧૩; સંજ્ઞીપંચેન્દ્રિયની ચાર ગતિ
૩૧૩; ચારે ગતિમાં
-
૩૦૧