________________
લોકસંજ્ઞા જેની જિંદગીનો ધુવકાંટો છે
તે જિંદગી ગમે તેવી શ્રીમતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય
તોપણ તે દુઃખનો જ હેતુ છે.
આત્મશાંતિ જે જિંદગીનો ધુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય
તો પણ પરમ સમાધિનું સ્થાન છે.
– શ્રીમદ્ રાજચંદ્ર (આંક ૯૪૯)