SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૦ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૧ર૧ કર ગુંજન બરવાળિયાનો પરિચય અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડા વર્ષો પ્રેક્ટિસ કર્યા પછી હાલ ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર પચાસ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ, ઘાટકોપરના મુખપત્ર “કાઠિયાવાડ જૈન', જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ, મુંબઈના મુખપત્ર ‘જાગૃતિ સંદેશ' ફોરમ ઑફ જૈન ઇન્ટર એમ્યુઅલ, “એનલાઈટનમેન્ટ', ભારત - 24 જૈન મહામંડળના મુખપત્ર “જૈનજગત' (ગુજરાતી વિભાગ), મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ મું બઈ- અમદાવાદના મુખપત્ર વિશ્વવાત્સલ્યમાં માનદ્ મંત્રી ‘જૈન પ્રકાશ'ના સહતંત્રી તરીકે સેવા આપેલ છે. મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઈના પ્રમુખસ્થાને 4th યોજાય છે. વિદેશમાં સિંગાપોર, અમેરિકા વગેરેમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિષયક તેમનાં સફળ પ્રવચનો યોજાયેલાં છે. ધર્મ અને અધ્યાત્મના Proof વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાયા છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંધ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ સાથે સંકળાયેલા છે. જૈન સંઘ- પારસધામ, ઘાટકોપર, અહંમ સ્પિરિચ્યુંઅલ સેંટર તથા પ્રાણગુરુ સેંટરના ટ્રસ્ટી છે. ચેમ્બર જૈન સંઘ તથા સંતાબાલ એવોર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશન સંચાલિત અંદન હોલિસ્ટીક ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી છે. અખિલ ભારતીય સ્થા. જૈન કોન્ફરન્સના મંત્રી છે. તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડૉક્ટરેટ Ph.D. પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયાના નામે તેમનાં ધર્મ, અધ્યાત્મ વિગેરે વિવિધ વિષયો પર લખાણો વર્તમાનપત્રો અને સામયિકોમાં પ્રગટ થાય છે.. | ‘મુંબઈ સમાચાર'માં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને ૧૯૯૭ના મુંબઈ જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ”નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ગુણવંત બરવાળિયા ‘ગુંજન'નાં પુસ્તકો સર્જન તથા સંપાદન * હૃદયસંદેશ અધ્યાત્મનિષ્ટ સંતબાલજી પ્રીત-ગ જનઃ (1 50 પ્રણ કાવ્યોનો | આપની સન્મનુખ (ડૉ. જયંત મહેતા સાથે) પ્રતિનિધ સંગ્રહ) મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) - કલાપીદર્શન (કવિ કલાપી જન્મ શતાબ્દી| વીતરાગત વૈભવ પ્રકાશન ડો. ધનવંત શાહ સાથે) * આગમ દર્શન (જિનાગમ પરિચય પુસ્તક) * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના સમરસેન વયરસેન કથા * વિશ્વવાત્સલ્યનો સંકલ્પ સંકલ્પ સિદ્ધિના સોપાન વાત્સલ્યનું અમીઝરણું Glimpsis of world Religion (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપ) સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય બાર ધર્મોનો Introduction to Jainsim પરિચય) Commentry on non-violence ક અણગારનાં અજવાળાં Kamdhenu (wish cow) (પ્ર. પ્રવીણબહેન ગાંધી સાથે) Glory of detechment * ઉરનિઝરા (કાવ્યસંગ્રહ) * કામધેની (હિન્દી) *તપાધિરાજ વર્ષીતપ (જૈનદર્શનમાં તપ) ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના *દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા * જ્ઞાનધારા (ભાગ 1 થી 11) લેખોનો સંચય) (જ્ઞાનસત્રમાં રજૂ થયેલા વિવિધ લેખો અને ઉત્તમ શ્રાવકો શોધપત્રોનો સંગ્રહ) ભગવાન મહાવીર અને સંયમજીવન + અધ્યાત્માસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા| મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન). સાથે) Aagam An Introducation * વિચારમંથન Development & Impact of Jainism in India અમૃતધારા & Abroad કે દાર્શનિક દષ્ટા જેનું પત્રકારત્વ જૈનધર્મ (પરિચય પુસ્તિકા) અધ્યાત્મ આભા * અહિંસા ભીમાસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે)| * શ્રી ઉવસગ્ડર સ્તોત્ર: એક અધ્યયન ચંદ્રસેન કથા (ડૉ કનુભાઈ શેઠ સાથે) * શ્રુતજ્ઞાનનાં અજવાળાં અમરતાના આરાધક * શૈલેષી (આલોચના અને આલોચના) E-mail: [email protected] (M)098202 15542 64
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy