________________
કડ
કડક---
પંચ પરમેષ્ઠિને વંદન. કે ભગવાન મહાવીરની પરંપરા પ્રમાણે, આચાર્યપદ પર બિરાજમાન, આપ દેશજ્ઞ, ભાવજ્ઞ અને કાળજ્ઞ છો,
વળી પંચાચારનું પાલન કરનાર, માનવતા અને જૈન શિક્ષણના પુરસ્કર્તા એવા, પ્રમુખ આચાર્ય શ્રીમદ્ વિજયનિત્યાનંદસૂરિજીનાં
ચરણોમાં ભાવપૂર્વક
વંદન સહ અર્પણ... ઇકબાલ કેસર મહેન્દ્રકુમાર મસ્ત
ગુણવંત બરવાળિયા