________________
જૈનોનો અહિંસા-ધર્મ વૃક્ષોને કાપવાની મંજૂરી આપે નહીં. વૃક્ષો જ કે પ્રાણમાત્રને ઑક્સિજન પૂરો પાડે છે અને જે આપણે જાતજાતના ખોરાક ખાઈએ છે છે છીએ તે વૃક્ષો જ આપે છે. કે જૈન ધર્મનું મૌનવ્રત ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરે છે. માણસે એ વિચારવાનું છે. હે છે કે પૃથ્વી પર એ એકલો નથી. વાયુમંડળ, આકાશ, પર્યાવરણ આપણું જ છે. , છે પૃથ્વી પર પાણી માત્ર કુદરત જ આપે છે. તેનો વ્યય કરવો તે માનવજાત માટે ગુનો આ છે. પૃથ્વી પર પાણી અમૃત છે. તમામ ધર્મોએ પર્યાવરણ રક્ષા પર વિચારણા કરી છે કે જ તે આ વાંચતાં પ્રતીત થાય છે.
આ ગ્રંથમાંકહેવાયું છે કે અધિક આવશ્યક્તા, અધિક માગ, અધિક ખપત છે છે અને અધિક ઉપભોગ પર્યાવરણ પ્રદૂષણનાં કારક તત્ત્વો છે. બધા જ ધર્મોએ તે છે. પર્યાવરણને મહત્ત્વ આપ્યું છે, પણ જૈન ધર્મ પર્યાવરણનો જ ધર્મ છે તેની અમને છે. હે ગુણવંતભાઈના આ પુસ્તકમાંથી સમજ પડી, એટલું જ નહીં, અમને જૈન ધર્મની .
મહાનતાની ઊંડી સમજ પડી. પૃથ્વી પર જે પર્યાવરણ પ્રદૂષિત થયું છે તેની પાછળ છે અનાવશ્યક ઉપભોગ છે જે સંયમી જીવનથી નિયંત્રિત કરી પર્યાવરણને શુદ્ધ બનાવી ને
આ પુસ્તક ભૂતો ન ભવિષ્યતિ છે, કારણકે લેખક્નો આ વર્ષોનો અભ્યાસ રે લે છે અને મહેનત છે. હકીકતમાં આ તેમની થિસિસ છે. તેમાં તેમણે બધા ધર્મોમાં છે. પર્યાવરણની વિભાવના લખી છે. તેમણે પર્યાવરણની સમસ્યા ઐતિહાસિક છે. છે પરપ્રેક્ષ્યમાં કરી છે. વધતા વૈશ્વિક તાપમાનમાં ભારતનું યોગદાન છે, ગ્લોબલ . આ વૉર્મિંગની પ્રતિકૂળ અસર, કુદરતી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ એ માનવધર્મ, આ છે પૃથ્વીરૂપ આપણા માળાને બચાવીએ, જળ એ જીવન, ધર્મ અને પર્યાવરણ વગેરે
૩૭ શીષર્ક તળે આ વિષયે અદ્ભુત છણાવટ કરી છે. દાખલા-દલીલ અને આંકડા ? છે સાથે તેમણે પુસ્તકનું સંપાદન કર્યું છે. ગુણવંતભાઈને આ કાર્ય માટે અભિનંદન અને | હેટ્સ ઑફ.
આ પુસ્તક દ્વારા લેખકે પ્રાચીન સમયથી ભારતીયોની વસુધૈવ કુટુંબકમ્ની 1 ભાવનાને ઉજાગર કરી છે. યત્ર મત ા નીમા આપણી પૃથ્વી વસુન્ધરા છે એક માળો છે. માળો માત્ર તણખલાનો હોતો નથી, પણ તેની સાથે માતા-પિતાની છે ખાસ કરીને માતાની ધરતીરૂપી હુંફ પણ હોય છે અને બાળકો વિકસે છે. આ છેગ્રંથમાં ધાર્મિક, આર્થિક, સામાજિક વિચારોનો ત્રિવેણીસંગમ છે. આપણે તેનું છે પ સ્વાગત કરીએ.