________________
******
5.
વિષય
(૩૮) Universal Dissemination of Jain
Conosits Need and its Ways and Means - Dr. Rashmibhai Zavei
ecccccccccccee
(૩૯) ધર્મ અને અધ્યાત્મને સક્રિય કરનારા પરિબળ : મંત્ર
(૪૦) જીવનમાં ધર્મ અને અધ્યાત્મને સક્રિય કરનાર પરિબળ : ગુરુકૃપા
લેખક
Q
ચીમનલાલ કલાધર
પ્રદીપ શાહ
પૃષ્ઠ ક્ર.
૨૪૮
૨૫૪
૨૫૯
પ્રકાશન સૌજન્ય - સહયોગી
શ્રી ચંદુલાલ બાબુલાલ ઘેલાણી
બરવાળાનિધાર (હાલ પાોપર) શ્રી ચંદુલાલ ઘેલાણી નિષ્ઠાવાન કાર્યર અને સાધુ-સંતોની વૈયાવચ્ચ કરવાવાળા ઉમદા શ્રાવક છે. સોપારીના વ્યવસાયમાં એક પ્રામાણિક સોદાગર તરીકે તેમની નામના છે.
તેમણે કેટલીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં સેવાઓ આપી છે અને આપી રહેલ છે, જેમાં શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, હિંગવાલા લેન, શ્રી કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ, અમરાપુર બરવાળા મિત્રમંડળ, શ્રી ઘેલાણી બંધુમંડળ, શ્રી ઘાટકોપર સ્વયંસેવક મંડળ અને શ્રી ખેતલિયા ચેરિટીઝ વિગેરેનો સમાવેશ થાય છે.
3333333333333333333333333888888
સંપાદકય
1
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિચર્સ સેંટર આયોજિત અને પારસધામ ટ્રસ્ટ ઘાટકોપર પ્રેરિત જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૮ ડૉ. જિતેન્દ્ર શાહના પ્રમુખસ્થાને રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં તા. ૩૦/૯ અને ૧-૧૦-૨૦૧૧ના ચીંચણી સંતબાલ આશ્રમ મુકામે મળેલ હતું જેમાં પરમ શ્રદ્ધેય પૂ. રાકેશભાઈ ઝવેરી (ધરમપુર) ઉપસ્થિત હતા.
ડૉ. રતબહેન ખીમજીભાઈ છાડવા પ્રેરિત, અધ્યાત્મયોગિની પૂ. બાપજીનાં શિષ્યા પૂ. સુમિત્રાબાઈ સ્વામી, પૂ. અરુણાબાઈ સ્વામી તથા પૂજ્ય વિમળાબાઈ સ્વામી તથા પૂ. જયેશાબાઈ સ્વામી આદિ સતીજીઓ પાવન. નિશ્રામાં ડૉ. કુમારપાળ દેસાઈના અધ્યક્ષસ્થાને દેવલાલી ‘કલાપૂર્ણમ’ સંકુલમાં ૨૩-૨૪ માર્ચ, ૨૦૧૩માં યોજાયેલ આ જ્ઞાનસત્ર-૯ના ઇંગ્લિશ ભાષામાં રજૂ થયેલ ૨૭ પેપર Development & Impect of Jainism in India & abrod' શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થઈ પ્રગટ કરવામાં આવેલ છે.
કલ્પતરુ સાધના કેન્દ્ર મુંબઈ અને દેવલાલી પ્રેરિત જ્ઞાનસત્ર-૧૦ પરમદાર્શનિક પૂ. જયંતમુનિ, ઉપપ્રવર્તક પૂ. શ્રી અરુણમુનિ, પૂ. સુરેશમુનિ, પૂ. લલિતાબાઈ મ.સ., (પૂ. બાપજી)નાં શિષ્ય પૂ. ડૉ. તરુલતાબાઈ મ.સ., પૂ. ડૉ. જશુબાઈ મ.સ. તથા પૂ. શ્રી દર્શનાબાઈ મ.સ., પૂ. સ્વાતિબાઈ મ.સ. આદિ સંત-સતીજીઓની પાવન નિશ્રામાં તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મ.સા.ની જન્મશતાબ્દી ઉપલક્ષે જ્ઞાનસત્ર-૧૦ તા. ૧૩ અને ૧૪ ઑક્ટો.-૨૦૧૩ પેટરબાર (ઝારખંડ) મધ્યે યોજાઈ રહેલ છે. જ્ઞાનસત્ર-૮, ૯ અને ૧૦ના નિબંધોનો સંગ્રહ જ્ઞાનધારા (તપ તત્ત્વ વિચાર અને ગુરુ ગ્રંથ મહિમા) રૂપે પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ.
તમામ સહયોગીઓનો આભાર.
મુંબઈ
- ગુણવંત બરવાળિયા
ઑકટોબર, ૨૦૧૩.