________________
#gÉ©©©©©© જ્ઞાનધારાWE6%E6%E%E%E8
મૂલ્યો, પર્યાવરણના પ્રશ્નો દરેકનો હલ બતાવેલ છે. આ જીવવાની પદ્ધતિ
આચારમાં લાવવા પ્રચાર-પ્રસાર આવશ્યક છે. II- ઉપાયો :
આપણે વાત કરી તેમ આ આચારનો ધર્મ છે. માટે પ્રથમ તો આપણે જ આને આપણા આચારમાં લાવીએ, જેની સુવાસ આસપાસમાં રહેલ દરેક વ્યક્તિને મળશે. જ્યારે સ્વ-પરિવર્તન થાય છે, ત્યારે સહજરૂપે આ જ્ઞાન આપણા વ્યવહાર દ્વારા સમાજમાં વહેંચાશે, લોકાને સ્પર્શશે. આપણી અંદર જે genuineners છે right વ્યક્તિને તમારી પાસે ખેંચી લાવશે; જેને જ્ઞાનની જરૂર છે, ભૂખ છે એવા લોકો, સંબંધો બધું જ જાણે ગોઠવાય જાય છે. પછી દેશ, જાતિ, કાળના બંધન નથી નડતા. જેવી રીતે આંખમાં મોતિયો આવે અને દેખાય નહિ ત્યારે કુશળ ડૉક્ટર જાણે છે કે એને કઈ રીતે કાઢવો, એવી જ રીતે સાધકે Self Mestesy મેળવી છે, એ બીજાને સ્પષ્ટ રીતે માર્ગદર્શન કરી શકે છે. એ માટે નિયમિત
ધ્યાન/કાર્યોત્સર્ગ દ્વારા મન-વચન-કાયાની શુદ્ધિ પર ધ્યાન આપવું. iii) આપણે કોઈને વિચારધારા, માર્ગદર્શન, નકશો આપી શકીએ પણ દષ્ટિ /
આંખ તો ન આપી શકીએ. એટલે કે શું ખરેખર સામી વ્યક્તિ બદલાવ ઇચ્છે છે ? એને ચૈતન્યને જાણવાની ભૂખ છે ? એ એનાં દુ:ખો ખરેખર દૂર કરવા ઇચ્છે છે (મૂળમાંથી)? જેને ખરેખર આવી સ્વતંત્રતાની ઇચ્છા હોય એવી વ્યક્તિને આ વિચારધારા જરૂર ઉપયોગી થાય. જેને ઊંડાણમાં જવાની ઇચ્છા હોય; જેને દુઃખોથી મુક્તિ જોઈતી હોય, શાંતિ-સુખ જોઈએ તો આ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. આપણું ધ્યેય છે, આત્મા-સાક્ષાત્કાર. આપણાં સાધન છે સ્વસ્થ શરીર અને મન. જ્યારે શરીરનાં મળ, ચિત્તના વિક્ષેપ, અજ્ઞાનના પડદા દૂર કરી
ધૂળ અને સૂક્ષ્મ શક્તિઓને પ્રાપ્ત કરી આત્માનુભૂતિ કરી શકાય. V) ધર્મ એ કે જે તમને તમારા મૂળ સ્વભાવમાં સ્થિર કરે. આ કોઈ 'ism'
નથી, group નથી. Jainism નહિ પણ જૈન ધર્મ. આમાં કોઈને convert કરવાતી વાત જ નથી. માણસમાં જે સૂક્ષ્મ શક્તિ રહેલી છે, એને જગાડવાની છે. એમાં ભગવાન પર, નસીબ પર, વ્યક્તિ પર આધાર
૧૯૮)
GWSSBSSSS તપ તત્ત્વ વિચાર 6%E%
69%6@Deesa નથી રાખવાનો. અહિંસાને જીવનમાં વણવાની છે. vi) અહિંસા, સંયમ, તરૂપ ધર્મને જીવનમાં ઉતારવાનો છે, એ માટે a) 'સ્વ'ને ઉપર ઉઠાવો. પોતાને પ્રેમ કરો. બીજા સાથે સરખામણી ન
કરો. Appreciate yourself & yours life. આપણા ગુણોને વધુ ઉપયોગમાં લાવો. પ્રમોદ ભાવજ્ઞા ભાવી self Respect વધારવી. ખોટું અનુકરણ ન કરવું. સમજીને use your choice. કોઈથી impress નથી થવાનું. b) મારા વિચારથી, વાણીની કે કાર્યથી કોઈ પણ જીવને હાનિ ન પહોંચાડું
આવું શુદ્ધ જીવન જીવવાનો સતત પુરુષાર્થ કરવો. c) એવી જ રીતે વિચાર, વાણી-વર્તનમાં Integrating હોય, બોલવું કંઈ,
કરવું કંઈક આવું જીવન ન જોઈએ. આંતરિક સ્પષ્ટતા સાથે જ જીવન
જીવવું છે. d) આપણાં, મન, ખોરાક (આહાર), વર્તન, ઈન્દ્રિયો, ભાષા પર આપણું
પૂરું નિયંત્રણ (mastergy) લાવવું. e) આપણે જીવનમાં કેટલાયે જીવોના ઉપકાર લઈએ છીએ, માટે બને
એટલું લોકોની સેવા કરવી. આસપાસના જીવો સાથે વ્યવહાર ખૂબ
જરૂરી છે. f) આપણે નિગોધથી અહીં સુધી યાત્રા કરીને આવ્યા છીએ. હવે આ
જન્મમાં પ્રભુ મહાવીરના માર્ગે ચાલી જીવનને meaningful, successful, purposeful બનાવીએ. આપણા Neusons એક-એક શબ્દ record કરે છે, એક-એક વિચાર record કરે છે અને પારદર્શક
રાખીએ. g) પાંચ ઇન્દ્રિયો પર સંયમ રાખી, સંવર કરીએ.
h) પ્રભુએ ૧૨ પ્રકારનાં તપ બતાવ્યાં , એ યથાશક્તિ કરીએ. vii) સતત અભ્યાસ, મૌન, ધ્યાન દ્વારા ચેતનાશક્તિ જગાડીએ. Speak less,
Practise more. vii) મૈત્રી, પ્રમોદ, કરૂણા અને મધ્યસ્થ આ ચાર ભાવનાને જીવનમાં વણી લઈએ. સાથે જ બીજી ૧૨ ભાવનાનો અભ્યાસ કરીએ.
૧૯૯૦
iv)