________________
S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES,
GSSS૦૬ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 * આ પદ ઉત્તર ગીત સ્વરમાં ગાઈ શકાય તેવું હોવાથી સરળ ભાવે
સાધકના મનમાં વસી જાય છે. * જ્ઞાનાત્મક અને તત્ત્વમય હોવા છતાં ભક્તિભાવથી ભરપૂર છે. અંશમાત્ર
તેઓએ પોતાના વ્યક્તિત્વનું પ્રદર્શન ન કરતાં ઉત્તમ ભાવોનું પ્રદર્શન કર્યું છે. માનો કે આવા ઉત્તમ ભાવરૂપે સ્વયં આત્યંતરભાવે પ્રગટ થયા છે. પર્વતીય પ્રદેશમાં પર્વત અને જંગલોમાં વહેતી સલીલા જળધારા અંદરઅંદર પ્રવાહિત થઈ એક મહાનદીરૂપે મેદાનમાં અવતરિત થાય છે તેવી જ રીતે શ્રીમદ્જીના અંતરક્ષેત્રમાં વહેતી જ્ઞાનધારા કાવ્યરૂપે જનસમાજમાં એક મહાનદીરૂપે અપાર જળરાશિને ધારણ કરતી વિશાળ સરિતા દૃષ્ટિગોચર થાય છે. આ કાવ્ય ઉપર્યુક્ત ભાવોનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. સરળ ગુજરાતી ભાષામાં સહજ નવા જૂના ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરી પાઠકનું મન મોહી લ્ય છે. શારદાપુત્ર તરીકે તેઓએ મા શારદાની અતિઉત્તમ સેવા બજાવી છે. ગુજરાતી સાહિત્યમાં આવા આધ્યાત્મિક પદનો ઉમેરો કરી ગુજરાતી ભાષાને ચમકાવી છે. સાહિત્યિક ક્ષેત્રમાં તેઓ ઉત્તમ સ્થાને બિરાજ્યા છે. કોઈ પણ પ્રકારનો સાંપ્રદાયિક આગ્રહ રાખ્યા વિના સર્વમાન્ય જિનેશ્વર ભગવાનના સિદ્ધાંતોનું ઉત્તમ આલેખન કરી સમ્ય દર્શનનું સ્વચ્છ પ્રતિબિંબ ઉપસ્થિત કર્યું છે, એવી આ મહાન રચના અને તેના કર્તા યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની અભિવંદના કરીએ.
(જૈન ધર્મના અભ્યાસુ ગુણવંતભાઈ કેટલીક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓનાં સાઠ પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન વિશ્વકોશ, ગુજરાત વિશ્વકોશ તથા જૈન આગમમિશન સાથે જોડાયેલા છે).
સંદર્ભ : * અલૌકિક ઉપલબ્ધિ : પરમદાર્શનિક પૂ. જયંતમુનિજી * શ્રીમદની જીવનસિદ્ધિ : સુશ્રી ડૉ. સર્યાબેન મહેતા * સિદ્ધિનાં સોપાન : મુનિ શ્રી સંતબાલજી * પરમપદ પ્રાપ્તિ ન. ગી. શેઠ * અપૂર્વ અવસર : પૂ. જયવિજયજી
પરષાર્થ : પ્રભુને પામવાનું પ્રથમ પગથિયું
B શૈલેશી અજમેરા लहरों से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती । नन्हीं चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर, सौ बार फिसलती है । मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है। आखिर उसकी मेहनत बेकार नहीं होती, ક્રોશિશ ને વાળ ક્રી વામી દર નદી દોતી . (૧) डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जा कर खाली हाथ लौटकर आता है।
- ૧૮૪
૧૮૩
-