SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જી સ્વાચ્છોશ્વાસ પ્રર્યાપ્તિ : સ્વાચ્છોશ્વાસ નર્મણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની ગ્રહણ કરીને શ્વાચ્છોશ્વાસ રૂપે પરિણામાવવાની અને તેનું જ આલંબન હાઈને સૂવાની એક પ્રકારની શક્તિ, તે ક્યારછોશ્વાસ પર્યાપ્તિ કહેવાય. આ પર્યાપ્તિ (રશક્તિ) ના કારણે, જીવ શ્વાસ લઈ શકે છે અને મૂકે છે. કરવાની, (૫) ભાષા પર્યાપ્તિ ભાષા વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ ગ્રહણ કરીને ભાષા રૂપે પરિણમાવવાની અને તેનું જ આલંબન લઈને મૂકવાની એક પ્રકારની શક્તિ, તે ‘ભાષા પર્યાપ્તિ' કહેવાય. આ પર્યાપ્તિનાં કારી, જીવ બોલી શકે છે. (૯) મૃત પર્યાપ્તિ મનોવર્માનાં પુદ્ગલોને ગ્રહણ કરવાની, ગ્રહણ કરીને મન રૂપે પરિણમાવવાની અને તેનું જ આલંબન બઈને સૂકવાની, એક પ્રકારની શક્તિ, તે ‘મન પર્યાપ્તિ કોવાય. આ પર્યાપ્તિનાં કારણે, જીવ મનથી વિચારાદિ કરી શકે છે. આ પર્યાપ્તિઓ મેળવતાં, જીવને ઉત્પત્તિનાં પ્રથમ સમયથી અંતર્મુહૂર્તનો ડાળ લાગે છે. પણ, તે પર્યાપ્તિઓ, જીવની પાસે, જીબન પર્યંત રહું છે. એ શક્તિઓ ટ્ટારાં, આહાર ગ્રહણ, ખલ અને રસ રૂપે જુદાં થવું ; રસમાંથી સાત ધાતુરૂપ શરીર બનવું તેમાંથી ઈન્દ્રિયો બનવી, સ્વાસ લેવા-મૂકવા, વાણી વ્યવહાર કરવા મનથી વિચારવું આદિ થઈ શકે છે. જે આવી શક્તિઓ જાવ મેળવે નહી, તો શક્તિનાં અભાવે, ઉપર જણાવ્યાં મુજબની, જીવન જીવવા માટેની જરૂરી ક્રિયાઓં, કઈ રીતે થઈ રાડે ? પ્રશ્ન: આ પર્યાપ્તિઓ જીવ ડેવી રીતે અને ક્યારે મેળવે છે? બધી પથ્થતિ શું એક સાથે મેળવે છે કે જવાબ: જીવ, ઉત્પત્તિનાં પ્રથમ સમયથી જ, આહારનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે. એથી, આ પર્યાપ્તિઓ મેળવવાની શરૂઆત, ઉત્પત્તિનાં પ્રથમ સમયથી જ, શરૂ થઈ જાય છે. ૐમ હૈ, પુદ્ગલોનાં 194 साहाराहि मु‌गलोनां) भणवार्थी ४, रजा शक्तिरजो पेहा थाय छे. બધી પર્યાપ્તિ મેળવવાની શરૂઞાત, એક સાથે જ, ઉત્પત્તિનાં પ્રથમ સમયથી જ, થઈ જાય છે. પરંતુ, પૂર્ણાહુતિ તી મા! પછી પછી જ પાય છે. કારણ કે, પહેલી પર્યાપ્ત સ્થૂલ છે. અને તે પછીની પર્યાપ્તિઔ, એક-એક કરતાં વધુ વધુ સુક્ષ્મ-મ છે. જેમ સૂક્ષ્મતા વધુ, તેમ પૂર્ણાહુતિ માટે વધુ પુદ્ગલોની જરૂ પડે અને તે માટે, સમય પણ વધુ થાય. 3 એક દષ્ટાંત વિચારીએ : છ બહેનો, એક સાથે, દોરાં બનાવવાની દારૂઆત કરે છે. તેમાંથી, જે બહુત જાડી-જાડી (લ-સ્કૂલ) દોરીઓ બતાવશે, તેનું કોકડું જલદી પૂરું થઈ જશે. અને, જે બહેનો, પાતળાપાતળાં દોરાં બનાવશે, તેને વધુ- વધુ સમય લાગશે. છે બીજું દૃષ્ટાંત વિચારીએ : મોટાં પત્થરોથી, ડબ્બો જલ્દી ભાઈ જરો . જ્યારે ધૂળ ભરવામાં વધુ સમય લાગરો. આ રીતે, જૈમ સૂક્ષ્મતા વધુ, તેમ પર્યાપ્તિ મેળવવામાં વધુ સમય લાગે . પહેલી પર્યાપ્તિ (આહાર) જીવ, ઉત્પત્તિનાં પ્રથમ સમયે જ મેળવી લે છે. તથા, પછી- પછીની પર્યાપ્તિઓ, અનુક્રમે, અંતર્મુર્ત- અંતર્મુહૂર્તનાં આંતરે મેળવે છે. તથા, છએ પર્યાપ્તિઓ મેળવતાં, કુલ સમય પણ, અંતર્મુહૂર્ત જ થાય છે. જોકે, દરેક જીવને બધી જ પર્યાપ્તિઓ પ્રાપ્ત થતી નથી. માટે, જૈને જેટલી પર્યાપ્તિ પ્રાપ્ત થતી હોય, તેનો કુલ સમય -- અંતર્મુર્ત છે, તેમ સમજી લેવું. પ્રશ્ન કયા જીવને કૈટલી પર્યાપ્તિઓં પ્રાપ્ત થાય છે! વાય. અપર્યાપ્તા સુઘીને પહેલી ત્રણ પર્યાપ્તિ પ્રાપ્ત થાય છે. (પહેલી ત્રણ પર્યાતિઓ મેળવ્યાં પહેલાં, આગામી આવતાં) વનાં આયુષ્ય કર્મો બંધ થતો નથી. તેથી, પહેલી મણ પર્યાપ્તિ પ્રાપ્ત કર્યાં પહેલાં, કોઈ ખુબ મૃત્યુ પામતો નથી.) અપર્યાપ્તા જીવો, ત્રણ પર્યાપ્ત પૂર્ણ કરીને, એક અંતર્મુહૂર્તમાં, આયુષ્ય બંધીને, ત્યાર પછી (અબાધાકાળરૂપ) અંતર્મુહૂર્ત જીવીને જ, મરે છે. અંતર્મુહૂર્ત નાનાં – મોટાં અનેક ડારે હોવાથી, ત્રણ પર્યાપ્ત પછીનાં .
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy