SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ 932 આ અંતરપડનાં લીધે, ન કહેવાય, અભક્ષ્ય રૂપે (21) વોસ્પતિ 'ધ થતી હોવાથી, બહુબીજ તરીકે ન કહેવાય એટલે ખુશીથી વાપરી રાડાય છે. ખાંડને બરાહાર સાફ કરીને, ડબ્બામાં રાખો, કારણ કે, ચુસ્તા તેને ભેજ લાગતાં, તેમાં ઝીણી ઝીણી સફૈદ ઈયળી થવાની સંભાવના છે, ઘણીવાર થઈ પણ જાય છે. પુષ્કળ જીવાંત થવાની. (૨૨) લાલ બોર મચાંમાં, તે જ વર્ષની સંભાવના છે. ખૂબ જયણાક, મરચાં બરાબર જોઈ લેવાં. તેલ અને પાકા મીઠાથી મોઈ દેવાથી, લાલ મરચાં સુરક્ષિત રહે છે, તેમાં જીવાંત થતી નથી. (23) રાઈ, મરચાં, ધાણાજીરૂં તથા અન્ય મસાલામાં, તેજ વર્ષની ઝીણી જીવાંત થવાની સંભાવના છે. સાફ કરીને, બરણીમાં ભરો અને ઉપયોગ કરતાં પહેલાં પણ, ખૂબ બારીકાઈથી જોઈ લો. આ ચીજોને ભેજ ન લાગે, તેનું ખાસ ધ્યાન રાખો. (૪) આખા ગંઠોડામાં પુષ્કળ જીવાંતની સંભાવના છે. તેથી ગંઠોડા (પીપરામૂળ) તો તૈયાર પાવડર વાપરવો નહીં. તેમાં ગંઠોડા સાથે પુષ્કળ જીવાંતો ચૂંટાયેલી હીય તે સંભવિત છે. આખાં ગંઠોડાં લાવી, ખૂબ જયણાપૂર્વક જોઈને, ઘરે ફૂટવાથી, મૌટી જીવવિાધનાથી બચી જવાય છે. ફાવશે ને ? (૨૫) ધાણાજીરાનાં પાવડરમાં, શેકેલું પાકું મીઠું મિશ્ર કરવાથી., જીવાંત પડતી નથી. (૨૬) પીપરામૂળનાં ડબ્બામાં, ‘પારાંની થેપલી' મૂકી શખવાથી, જીવંત પડતી નથી, જીવસિાથી બચી જવાય છે. (29) ચાની ભૂકી ચાળીને વાપરવી. ચોમાસામાં કે ભૈજવાળાં વાતાવરણમાં, તેમાં જીવાંત થવાની સંભાવના ઘણી છે. (૨૮) ઘઉં – બાજરા ધીરેનાં ડબ્બામાં, પાાંની થેપલી મૂકી શખવાથી તેમાં જીવાંત પડતી નથી. (૨૯) અતાજતાં. ડબ્બામાં ઉપર લાલ આખાં માથાં મૂકી રાખવાથી, તેમાં જીવાંત પડતી નથી. (30) બાજરાનાં ડબ્બામાં કડવાં લીમડાનાં પાન મૂકી રાખવાથી, જીવાંત પડતી નથી. (31) તુવેરની દાળને જો દિવેલથી મોયેલી હોય, તો જીવાંત થતી નથી. (૧૩૨) (32)া (33) Cam खनाभने जोरिक पावडर बसी लेवाथी, जनाब सडलुं नथी. ચોખા – મગને તેલ અથવા બોરિક પાવડરથી મોઈ દેવાથી, જીવાંત પડતી નથી. (૩૪) (34) મસાલાનાં ડબામાં પાણીમાં છાંટાં ન પડે, તેનું ખાસ-ખાસ ધ્યાન રાખવું. બાકી, તેમાં જીવાંત ઉત્પન્ન થતાં વાર નહી લાગરો. મસાલાના ડબ્બામાં, કાચું મીઠું સાથે ન રાખવું. તે જુદા ડબ્બામાં ભરવું, નહીંતર મીઠાનાં અંશો પડવાથી, બીજી મસાલો, પોતે અચિત્ત હોવાં છતાં પણ, સચિન્તયુક્ત થઈ જશે. તેથી તે, અડવા માત્રથી પણ, સચિત્તની વિરાધનાનો દોષ લાગો. (39) જો ચટણી વાટતાં, તેમાં પાણી નાંખ્યું હોય અથવા તો તેમા મેથી, દાળિયા, ચણાનો લોટ વગેરે કાંઈ અનાજ ભેળવ્યું હોય, તો તે અટણી બીજે દિવસે વાસી બને છે, માટે, બીજે દિવસે નવપરાય. પણ જો લીંબુનો રસ નાંખ્યો હોય અને પાણી કે લૌટ વિનાં વાટેલી હોય, તો તે ત્રણ દિવસ સુધી ચાલે છે. ચટણી બનાવતાં, કૌથમીર, મરચાં પાણીથી ધોયાં હોય તો, તે પાણી ચટણીમાં ડ્ડી જવાથી તે બીજે દિવસે અભક્ષ્ય બને છે. આમલીની ચટણી પણ બીજે દિવસે અભક્ષ્ય બી છે. (35) લોટ, મેથી હું પાણી નાંખીતે બનાવેલ સંભારો, બીજે દિવસે યાસી છે . ગણાય (34) આર્ટ્સ BH બેસે ત્યારથી, કેરી કે તેનો રસ ચલિત થવાથી) અસહ્ય બને છે. તથા આર્ટા પડ઼ેલાં પણ, ગંધાઈ ગયેલી, સડેલી 3 ઉત્તરી ગયેલી ડેરી, અભક્ષ્ય જાણવી. કૈરી આર્ટ્સથી માંડીને કારતક સુદ પૂનમ સુધી ( વિશાખા નક્ષત્ર) બંધ સમજવી. આ રીતે, પાડી રાયણ પણ, આર્દ્રા નક્ષત્ર પછી ખબહ્ય બને છે. (૩૯) ફાગણ ચોમાસી પૂર્વે, ઔસાવ્યાં ન હોય, તેવાં તલ, ફણ ચોમાસી પછી વપરાય નહીં. જમણવારોમાં આ વિવેક જળવાતો નથી. તેથી ખપી જીવોએ ખાસ ઉપયોગ રાખવો. ફાગણ ચૌમાસી પછી ખારેક - ખજૂર વગેરે અભક્ષ્ય બને છે. ફાગણ સુદ ચૌદસ પહેલાં બતાવેલ, ખજૂરપાક જેવી પાઢી વાનગી ફાગણ સુદ ચૌદસ પછી વાપરવી ઉચિત નથી. કેટલાંક મુશ્રાવકો, તલની જેમ ખારેક અને ખજૂરને પણ ઔસાવીને, ફાગણ ચોમાસી પછી
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy