SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Tખોને ચૂપચાપ સન ફરવાનું અને એનાં જાગરણાની કોઈપણ— તૈધ ન હૈવાય, ડયું પાંદડું શારે આવ્યું અને ક્યારે ખરી પડ્યું, તેની નોંધ પણ દુનિયામાં કોઈ હોવા તૈયાર નથી. આવી નિઃસહાય અવસ્થાવાળ, આ વનસ્પતિનાં ભવમાં, મેં પણ મારી અનંતો ભૂતકાળ પસાર કર્યો છે, અને હુવે વર્તમાનમાં , જે આ વનસ્પતિને જોઈને હું રાજી થઈ તો ભવાંતરમાં ફરી પાછું આ વનસ્પતિનાં ભવમાં મારે જવું પડશે. આ રીતે, વનસ્પતિનાં જીવોનાં દુ:ખોને, નજર સામે લાવીને, હાથમાં, તે જીવો પ્રત્યે , કરુણાં- દયાભાવ પ્રગટાવવો , પરંતુ , રાજુનાં દંડ થઈને કર્મબંધ ન કરવાં . સ્નયષ્યમાં , આવાં પ્રકારની વનસ્પતિનો બવ જે આપણને મળશે, તો શું આપણી સમાધિ ટકા : અતિ દુર્લભ....| દેવલોકમાંથી ધ્યવીને, ઘણાં દેવતાઓ, વનસ્પતિમાં ઉત્પન - થાય છે. અહીં આપણી પૃથ્વી ઉપર રેલાં , સારામાં સારાં, ડuitzerland આદિનાં આકર્ષક મનમોક બગીચાખો કરતાંય, અનેકગણાં વધારે આકર્ષક , નંદનવનાનાં બગીચા દેવલોકમાં હોય છે. હવે, આ બીચાઓની, કામી આસક્તિ, જે દેવોને હોય છે, તે દેવતાઓ, -પોતાનો ભવ પૂરો કરીને, વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. - જ્યારે દેવલોકનું આયુષ્ય, માખ ૬ મહિનાનું બાકી હોય, ત્યારે, દેવતાઓનાં ગળામાં જેલ ફૂલની માળા, જે હુમણાં સુધી કરમાતી ન ન હતી, તે કરમાવા લાગે છે , ખાંખો જે હુમણાં સુધી પલકારાં નહોતી મારતી, તે પણ પલકારાં મારવાનું શરૂ કરી દે છે , દેવીઓ તરફથી અપમાન સહન કરવું પડે છે અને દેવીઓ તેમની આજ્ઞા પાળવાનું છોડી દે છે. આ બધું થવાથી, દેવો અવધિજ્ઞાનનો ઉપયોગ મૂડીને, પોતાનું માત્ર ૬ મહિનાનું આયુષ્ય બાકી છે, એવું જાણે છે. દુર્વે હુબો , લાખો, કરોડો , અસંખ્ય અસંખ્ય વન પોતાનાં દેવ આયુષ્યમાં, ૨ વનસ્પતિ ઉપરું, ને નંદનવનાદિ ઉપવની ઉપર, કાબી આદિત ઉભી કરી છે, તેને એક ઝાટકે , કાયમ માટે, છોડીને જવું પડશે. આ વિચાર (માત્રથી પછા, દેવો અત્યંત દુઃખી- વ્યથીત થઈ જાય છે, તીવ્ર આર્તધ્યાન કરે છે. છેલ્લાં ૬ મહિનાનાં આયુષ્યની અવધિ જેમ-જેમ ઓછી થતી જાય, તેમ-તેમ આર્તધ્યાન વધુને વધુ તીવ્ર થતું જાય છે. આ જ આર્તધ્યાન અને વનસ્પતિ પ્રત્યેના મમત્વભાવમાં શ્રીને, દેવનું પરભવનું આયુષ્ય વનસ્પતિનું બંધાય છે. એટલે , વ ભવ પૂરી થતાં જ, LALEEEEEEEEEEEEEEEEEEEE = = = = = = =ee वनस्पतिमा उत्पन्न थाय छे. तेथी, पनस्पतिने गमाउपर्या पता, આપણને પણ વનસ્પતિનાં ભવમાં દોડાઈ જવું પડશે. શું ફાવી ચાવી' ( અનાજનાં છોડથી, દામાં પૂરું થવા માત્રથી , કાંઈ અનાજનાં રાષ્ટ્ર સચિતમાંથી અચિત્ત થઈ જતાં નથી. પરંતુ, છોડમાંથી છૂટાં થયાં બાદ, - ચૂલે ચઢાવવામાં આવે અને ત્યારબાદ પૂરેપૂરાં સીઝી ગયા બાદ, તે અનાજને અચિત્ત તરીકે ઓળખાવી શકાય. એટર્બ, અનાજની દુકાનની બાજુમાંથી પસાર થતી વેળાએ, દુકાનની બાર રસ્તામાં રહેલાં, મગ, ઘઉં, જુવારાદિ અનાજનાં દાણાંઓ ઉપર પણ ન આવે, તેની પૂરેપૂરી કાળજી રાખવી. જે પણ આવી જાય, તો અનાજ-રૂપે રવ, સચિન વનસ્પતિની વિરાધનાનો દંડ લાગે છે. દેરાસરમાં સાથિયો કરવાં માટે વપરાતાં અક્ષત (ચોખાં તોઅચિત્ત- રૂપે જ હોવાથી , તેને અડવાણી અથવા પગ નીચે આવવાથી પણ, સચિનની વિરાધનાનો દોષ ન લાગે. કારણ કે, ડાંગર-રૂપે ફોતરાં સાથે લાં ચોખાંને જ સચિન તરીકે કહેવાય છે. પરંતુ, તે સિવાય , દેરાસરે વપરાતાં ચોખાં, તો અવિરત રૂપે જ ગણાય છે. એ રીતે, વૃક્ષ ઉપરથી લપાંદડાં, ખરી પડવાં મથી , કાંઈઅચિત્ત-૫ થઈ જતાં નથી. પરંતુ, વૃક્ષ ઉપરથી ખરી પડ્યાં બાદ પણ જ્યાં સુધી પૂરતાં પ્રમાણમાં સૂર્યની ગરમી રૂપ રામન ધારેઅથવા તેની ઉપરથી લોકોની અવરજવર પૂરતાં પ્રમાણમાં ન થાય અથવા તદની ગરમીથી સૂકાઈને પાંખડીઓ કડક ન થઈ જાય અને હવે દબાવવા માત્રથી , પાપડની જેમ, જયાં સુધી બક્કી ન પડે, ત્યાં સુધી, તે પાંખડીઓ - પાંદડાંઓને , સચિત્ત તરીકે જ કહી શકાય કે એરલે, રસ્તા ઉપર રહેલ કાની બાજુમાંથી પસાર થતી વખતે અથવા બગીચાંદ સ્થળોમાં, નીચે રેલ સચિત્ત ફૂલની પાંખડીઓ --પાંદડાંઉપર, ભૂલથી પણ પગ ન આવી જાય, તેની કાળજી રાખવી. આમ, સચિત્ત વનસ્પતિની વિરાધનાથી બચી શકાય. (૧છ સમજુ-વિવેકી, પ્રભુ શાસનને પામેલાં સમજેલાં , શ્રાવકોને તો, મૂળ વિધિએ, જેમ સચિત્ત પાણીનો (કાચાં પાણીનો) ત્યામ હોય છે, તેમ સચિત્ત વનસ્પતિનો પણ ત્યાગ હોય છે. તેથી, લગ્ન પ્રસંગોમાં અથવા પોતાનાં ઘરદિ સ્થળોમાં પણ હાચાં સલાડ, કચૂંબર, પપૈયાંની કાચી છીણ, ડાયાં ટામેટાં - કાકડી , કાકડી આદિનું કાચું དདདདདདདད ན ནནནད་ SSA (હરા
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy