SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ TV સાધુ સાધ્વીજી ભગવંતોને પણ થવું પડે છે. તેથી, સમજુ-વિવેકીશ્રાવકોએ આવો ખોટો આગ્રહ રાખવો ઉચિત નથી. જ્ઞાની ભગવંતોએ શ્રાવકોને , પૂ. સાધુ- સાધ્વીજાનાં ‘હિતચિંતક માતા-પિતા તરીકેનું બિરૂદ આપેલ છે. તેથી, આધાકમી. દોષિત ગોચરી વહોર વાનો મોટો દોષ પૂ. સાધુ સાધ્વીજીને ન લાગે તેવી કાળજી- જાગૃતિ , શ્રાવક શ્રાવિકાઓએ રાખવી અત્યંત જરૂરી છે. પૂ. સાધુ સાધ્વીજાને કોઈ દોષ ન લાગે એવી કાળજી રાખે, તેમને જ સમજુ- વિવેકી શ્રાવકો તરીકે જ્ઞાની ભગવંતોઓળખાવે છે. માંદગી આદિ વિરોષ કારણ હોય અને ડૉક્ટર આદિની સૂચના પ્રમાણેની વસ્તુ સાધુ-સાધ્વીજી માટે શ્રાવકો બનાવે અને વહાવે , તે જુદી વાત છે. આવાં વિરોષ કારણો આવી પડે ત્યારે પૂ. સાધુ-સાધ્વીનું માટે બનાવેલ ફૂટ જયુસ , ભૂપ આદિ, દવા માટે બનાવીને , વહીવવામાં શ્રાવકોને ઘણો લાભ થાય છે. પરંતુ, વિરોષ કારણ વિના , મામ બાબ હોવાના આશયથી , પૂ. સાધુ-સાધ્વીજ માટે seedવા એકપણ વસ્તુ બનાવાય નહીં, વહોરાવાય નહીં. झपरी नरयनते, बाईटनी स्यीय मथपालो यार्नु उरता ये, માબેન આંખમાં પશ્ચાતાપના આંસુ સાથે વિચારે છે કે, “આ નિર્દોષ તેઉકાયનાં અસંખ્ય જીવોની વિરાધના કરવાનો મારો કોઈ અધિકાર નથી. છતાંય, સંસારમાં રહેલ હોવાથી, આ વિરાધનામાં મારે જોડાવું પડે છે. તેથી, તે અસંખ્ય જીવોને મારાં તરથી ભાવભર્યું મિચ્છામી દુક્કડં. ધન્ય છે પૂ. સાધુ-સાધ્વીને કે જેઓ, આ રીર્ટે નિર્દોષ તેઉકાયનાં જીવોની " | વિરાધનાથી , કાયમ માટે મુક્ત થઈ ગયાં. મારો પણ આવો સોનાનો સૂરજ વહેલી તકે ઉો અને આ નિર્દોષ જીવોની વિરાધનાથી હું ઠું, { એવી પ્રભુને હાર્દિક પ્રાર્થના :” આ રીતે, પ્રાર્થના' s૨વાથી, અનિડાયનાં 'નવો પ્રત્યે, આપણાં હાથમાં સંવેદનશીલતા અને કોમળતા વધે છે. અને | બિનજરૂરી વિરાધનાથી બચવાનો પ્રયત્ન વધારેમાં વધારો થઈ શકે. (૧૭ આપણાં ઘરે વહોરવાં માટે આવેલ કોઈ મહુાત્માને, તમારાં વિસ્તારમાં -ફેલ બીજાં જેનોનાં ઘરો બતાડવા માટે જે તમારે જવાનું થાય , તો ભૂલથી પણ, કોઈ ઘરની ઘંટી (doorbell વગાડાય નહીં. જે બેલ વગાડીએ, તો મહાતમા તે દારની ગોચરી વહોરી શકે નહીં. કારણ કે, બેલ વગાડવાં છતાંય, જે મહારાજ સાહેબ તે ઘરની ગોચરી વહોરે, તો ડોર-બેલ વગાડ્વાને લીધે થયેલ અસંખ્ય અગ્નિકાયનાં જીવોની ઉંસાની અનુમોદનાનો દોષ તેમને લાગે છે. (છ) તમારાં ઘરે કોઈપણ સાધુ- સાધ્વીજી વહોરવા માટે આવે ત્યારે 'તમારે ભૂલથી પણ લાઈટ- પંખો વગેરે ચાલુ બંધ કાય નહીં. કારણ કે, - પૂ. સાધુ- સાધ્વીજીનો પ્રવેશ તમારાં ઘરે થયાં બાદ, તેમનાં નિમિત્તે, ને લાઈટ. પંખો સાદ ચાલુ-બંધ કરાય અને છતાંય, સાહેબજી અe વહોરે તો, સ્વીચ ચાલુ-બંધ કરવા નિમિતે થયેલ અસંખ્ય તેઉકાયની -વિરાધનાની અનુમોદનાનો દંડ, પૂ. સાધુ-સાધ્વીજીને લાગે છે, (1) એ જ રીતે, પૂ. સાધુ-સાધ્વીજીનો, લાભ લેવાનાં ખારાયણી, ભક્તિ-ભાવપૂર્વક, તેમનાં માટે, મેવા- મિઠાઈ-ફરસાણtiદ , કોક શ્રાવકે જે બનાવેલ હોય, તો લાખ આગ્ર હોવાં છતાંય, પૂ. સાધુ સાધ્વીજી તે ગોચરી ન વહોરી શકે. કારણ કે, ૫. સાધુ- સાધ્વીજીનાં આશયથી, એમનાં નિમિત્તે બનાવેલ રસોઈ, ને સાહેબજ વહોરે , તો તે શીરી - મિઠાઈ આદિ બનાવવા માટે, જે પણ, અનિદાચ , અપકાય, વનસ્પતિકાય આદિની વિશધના થયેલ હોય, તે વિરાધનાનાં- જીવહિંસાનાં ભાગીદાર આ રીતે, રોજીંદા જીવનમાં ચાલતી અનિકાયના જીવોની direct - indirect વિરાધનાથી બચવાનો રાજ્ય તેટલો પ્રયત્ન કરો . PPP (૨૩) એક ચોખાનાં દાણાં જેવડાં અગ્નિમાં અથવા અનિનાં એક તણખામાં જે ખનિકાયનાં જીવો હોય છે, તે દરેકને એ ખસખસ જેવડાં કરવામાં આવે, તો આખા નંઢીમમાં પણ તેઓ સમાય નહીં. અલબત્ત, તેટલાં બધાં ખનિકાયનાં જીવો માત્ર એક તણખામાં હોય છે. ગેસ, વીજળીથી ચાલતી લાઈટ , પંખા વગેરેનો બેફામ ઉપયોગ, કેટલી ઘોર હિંસાનું કારણ છે, તે જરા શાંતિથી વિચાર અને શક્ય એટલું આ વિરાધનાથી અટકવાનો પ્રયતા કરજો. (૨) વળી અગ્નિ જલદ' હોવાથી , જ્યાં અઝિા હોય ત્યાં અન્ય સ્થાવરકાય ''અને મમહાય જાવોની વિરાધના પણ સંબંધિત છે. તેથી ખનકાયની વિરાધનાથી બચવાના માધ્યમથી, સાથે સાથે અન્ય સ્થાવર તથા અસહાય જાવોની વિરાધનાથી પણ બચી જવાનો લાભ મળે છે. (૨છે આજે ડોર- ઢોલના વપરાય છે, બિનજરૂરી અસંખ્ય તેઉકાયની મન ના કરે
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy