SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વધારે ગીરી શામાટે રાખવાદવના પ્રકાશ શ્રીઅરિહંતપદ तत्थरिहंतेष्टारसदोसविमुक्के विसुद्धनाणमए । पयडियतत्ते नयसुरराए झाएह निचंपि ॥२४॥ નવકારમંત્રમાં સિદ્ધ કરતાં અરિહંત પ્રથમપદે શા માટે આવે છે ? સિદ્ધપદવી અરિહંતથી વધારે ગૌરવશાળી હોવા છતાં તેમની ઉપાસના અરિહંત પછી શા માટે રાખવામાં આવી છે? સિદ્ધ એ સર્વોત્કૃષ્ટ સ્થાન છે, પરંતુ સિદ્ધત્વના પ્રકાશક, શ્રીઅરિહંત ભગવાન છે. અરિહંત ભગવાનની ઉપાસના વખતે ધ્યેય તે સિદ્ધત્વની પ્રાપ્તિનું જ હેવું જોઇએ અને તે યેય હેય તેજ ભવ્યઆત્મા છે. વાણુના ત્રણ ભેદ. શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશખસૂધરજી મહારાજશ્રીએ ભવ્યજીને કલ્યાણને માર્ગ દર્શાવવા શ્રીપાળચારિત્રની રચના કરી છે. એ ગ્રંથમાં સૂરીશ્વરજી
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy