________________
નવપદની મહત્તા
પણ એનાજ એક પ્રકાર છે. છતાં શાસ્ત્રકારાએ એની મહત્તા એટલી બધી કેમ ગાઈ છે ? તે વિચારા. બીજા જે તહેવારા છે તે સઘળા તહેવારા વ્યકિતઓને અંગે છે. ચૈત્રીપુનમને અંગે જે આરાધના જૈનજગત કરે છે તે પુંડરીકસ્વામીને અંગે કરે છે. આ આરાધના વ્યક્તિને અંગે છે, નવપદની આરાધના એ વ્યક્તિને અંગે નથી એ સમજી રાખેા. એ આરાધના જાતિને અગે છે અને તેથીજ નવપદારાધનમાં વિશેષ મહત્તા સમાએલી છે. એ મહત્તા સમજી લે. એ મહત્તા સમજવામાંજ વ્યાખ્યાન સાંભળ્યાની સાકતા છે, અને તે દરેકની ક્રુજ છે.
૧૯
બ્લાઇન્ડ કેથ કોને કહી શકાય ?
એમ સમજી લેવાનું નથી કે અરિહંત ભગવાનની આરાધના કરી તેથી ભગવાન ઋષભદેવજી કે પાર્શ્વનાથજીને આરાધ્યની કેાટિમાંથી દૂર કર્યાં છે. એક તીર્થંકરની આરાધના કરીએ છીએ એટલે પણ બધાજ તીર્થંકરાની આરાધના તા થાય છેજ. એક સિદ્ધની આરાધના કરી એટલે પણ સઘળાજ સિદ્ધોની આરાધના થાય છે. સકાળના સિદ્ધો અને સર્વ કાળના અરિહંતાની આરાધના એકની આરાધનાદ્વારા બેશક કરી શકાય છે. તમે કહેશે। કે એ વાત મનમાં ઉતરે એવી નથી અને જે વાત મન કબુલ નથી રાખતું તે વાત જો માની લઈએ તે એને “બ્લાઇન્ડ થ’” કહેવાય! હું તમેાને એવા બ્લાઇન્ડ કેથ(અંધ શ્રદ્ધા)રાખવાનું કહેતા નથી, પરંતુ તમે પાતેજ વિચાર કરશેા તા તમેાને માલમ પડી આવશે કે હું જે વાત કહું છું તે તદ્દન સાધારણુ છે.