SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૧૮ કરવા જોઈએ. પ્રવૃત્તિ કરાવવી જીએ. જેનાથી અને તેણે પાતે ત્યાગ પેાતાનાથી ન અને તા બીજા પાસે તેવી જોઇએ અને છેવટે તે પણ ન ખની શકતું હોય તેા બીજા કરે તેમાં અવશ્ય અનુમેાદન આપવું જોઇએ. એળીની ઉજવણીની તૈયારી કરનારાઓને તમે કેટલી મદદ કરી છે તે વિચારશ. કદાચ પેાતાની સ્થિતિ ન હોય અને કોઇ કારણથી આળી ન કરી શકાય તે બીજાને પ્રેરણા કરવાથી, ખીજા ઢીલા પડતા હાય તે તેમને તેમના માર્ગીમાં દૃઢ કરવાની પણ તમારી ફરજ ખરી કે નહિ ? તમે પોતે ન કર્યું હાય તે ભલે, પરંતુ તમે બીજા કેટલાકને પ્રેરણા કરી છે ? કેટલાકને મા ભ્રષ્ટ થતા બચાવ્યા છે ? તેનેા જરા હિસાબ કાઢો. આ તે માત્ર માઢે ખેલવાનું છે, જીભથી યશ લેવાના છે. તપની મહત્તા બીજાને સમજાવીને તેને તપાચારી બનાવવાના છે, પણ જે વ્યક્તિ એટલેા જીભને પણ યશ નથી લઇ શકતી, તેને માટે શું કહેવું ? એને માટે એટલુંજ કહી શકાય કે તે કાર્યની કિંમત શી છે તેજ સમજી શમ્યા નથી. નવપદની આરાધનાની વિશેષતા છું ? ત્યાગ કેવા છે ? અને એના માર્ગ કયા છે? તે સમજ્યા હાય તેને તે। આ સઘળું સ્વાભાવિક છે. હવે નવપદ્દજીની આરાધનાને અંગે વિચાર કરે. નવપદજીની આરાધનાની વિશેષતા અને મહત્તા શી છે ? બીજા તહેવાર પણ તહેવારા છે અને નવપદજીની આરાધના
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy