________________
२४२
સિદ્ધચક્ર માહાય કે હેતુ રહેલે છે તેજ સામાયિક એ સામાયિક છે. હવે એ ભાવ કે હેવો જોઈએ અને શું ભાવ હવે જોઈએ તેને વિચાર કરે. સામાયિકાદિની ક્રિયા પાછળ એજ ભાવ હે જોઈએ કે સર્વવિરતિને ધ્યેય તરીકે રાખીને જ તે ગ્રહણ કરવાના પગથિયાં રૂપે હું આ કાર્ય કરું છું. જે સામાયિકાદિની પાછળ આ ભાવ રહેલું નથી, તે સામાયિકની ક્રિયા તે સામાયિકજ નથી એટલે ધેર બેઠાં સામાયિક થાય છે એ દલીલ જ બંધબેસ્તી નથી. જેને સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ છે તેને તે એકજ ધારણા હોય છે કે ચારિત્ર વગર કલ્યાણ છેજ નહિ. બીજી કઈ પણ વાત તે સમજી શકો નથી; એટલું જ નહિ પરંતુ તે સમજવા માગતે પણ નથી. કલિકાલસર્વજ્ઞ મહારાજશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કેઃ “ત્તિધર્માનુરાનાં, તેરાત ચારિ” અર્થાત દેશવિરતિ પણ તેનું નામ છે કે સાધુધર્મનેસર્વવિરતિને લક્ષમાં રાખીને જ સર્વવિરતિની પ્રાપ્તિને માટેજ પ્રયત્ન કરવા. સાંસારિક લાભાર્થે જે પાપબંધનની ક્રિયા થાય છે તે દેશવિરતિપણાની ક્રિયાઓ છે. બે ભાગી. દારો વ્યાપાર કરતા હોય અને નફાને ભાગ વહેંચતી વખતે એક ભાગીદાર બધે જ માલ લૂંટી લેવા તૈયાર થઈ જાય તે તમે એમ કહેશે કે તે ભાગીદાર બેઈમાન છે; તે સ્થિતિજ સર્વવિરતિને સ્થાને દેશવિરતિને મહત્ત્વ આપવામાં સમાએલી છે. જેને સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે માણસ તે ચારિત્રમાં ચકચૂર હેય છે; એટલું જ નહિ પણ ચારિત્ર એજ તેનું ધ્યેય બની રહે છે. હવે ચારિત્ર એ શી ચીજ છે તેને