________________
૧૯૮
સિદ્ધચક્ર માહા...
છે તે પુરેપુરૂ જાણવાની જરૂર છે. સમ્યગદર્શન એ શું ચીજ છે, શું વસ્તુ છે તેને વિચાર કરો. સમ્યગદર્શન એટલે યેયને નિશ્ચય કરો. સાધ્ય શું છે, આપણે શું મેળવવા માગીએ છીએ તેને નિશ્ચય કરે. એ સમ્યગદર્શન ! તમે પાંચે પરમેષ્ઠીનું ધ્યાન ધરે, જાપ કરે, સ્મરણ કરે અથવા આચાર્યાદિકને ઉપદેશ સાંભળે પરંતુ એ બધું કરે તે પહેલાં તમારે નિશ્ચય તે હેજ જોઈએ. એક વરને બાપ છે. બહુ વહાલસે, સાંબેલા તૈયાર કર્યા, વાજાની હારની હાર બોલાવી, મહાજન તેડાવ્યું, વરને ઘેડે બેસાડ, વરઘડે કાઢો અને વાજતે ગાજતે ઘેરથી પ્રયાણ શરૂ કર્યું ! પણ કયાં જવું છે, કેને બારણે જઈને ઘેડે ઉભે રાખવે છે, કઈ કન્યા પરણાવવી છે તે નક્કી જ નથી કર્યું. હવે વિચારે કે આ વરઘોડાની સ્થિતિ કેવી થાય ? તેજ પ્રમાણે તમે જે કાંઈ કરો તે પહેલાં તમારે ઉદ્દેશ, તમારું લક્ષ્ય, તમારૂં સાધ્ય એ તે તમે નક્કી કરી રાખેલું હોવું જ જોઈએ. આ રીતે નવપદારાધનામાં મેક્ષ પ્રાપ્તિને હેતુ તે રહેલે હે જ જોઈએ અને તે હેતુ એજ હવે જોઈએ કે મોક્ષ ! બીજું કાંઈ નહિ ! ! પ્રાચીન કાળમાં દેવતાઓ પ્રસન્ન થતા હતા. હાજર થઈ ઉપાસકોને કહેતા હતા કે માંગ માંગ જે માંગે તે આપી દેવાને તૈયાર છું. માંગ શું જોઈએ છે, છતાં સાચા ઉપાસક તે દેવતાઓની એ માગણી સામે નજર સખી પણ નાખતા ન હતા. એવાજ એક પ્રસંગ અહીં આપણે વિચારી લઈએ. એક શેઠીઓ હતું. તેના ઉપર દેવતાઓ પ્રસન્ન થયા અને તેની પાસે આવીને ઉભા