________________
૧૨૦
સિદ્ધચક માહાસ્ય હેય તેમાં વધઘટ કે ફેરફાર નહિ જ થવું જોઈએ; પરંતુ એ તમે આચરે કે ન આચરે તેની સાથે તેને સંબંધ નથી. છેક નામું લખતાં બારસે રૂપિયા બેચરભાઈને ખાતે ઉધારી દે છે; તે સંજોગમાં બેચરદાસ તેની સામે લડવા આવતું નથી અથવા છોકરે બેચરભાઈને શોધવા જ નથી; તેને માત્ર પંચાત પિતાના નામાને સરવાળે મળે છે કે નહિ તેની છે. તે જ પ્રમાણે સમ્યગુજ્ઞાન અને દશનને પણ એટલી જ દરકાર છે કે તેમના હાથમાં રાખેલી વસ્તુઓ યથાસ્થિત છે કે તેમાં હેરફેર કરવામાં આવ્યો છે! જે એ વસ્તુઓમાં હેરફેર કરવામાં આવ્યું હોય તે જ તેમને વાંધે છે; બી જે તેમને કશે વાંધો નથી. બાળકને કારભાર આ રીતે ચાલે છે કે પ્રધાનતી હિસાબની; આસામીની પ્રધાનતા નહિ, પણ વ્યવહાર એ રીતે ચાલી શકો નથી. તમે કોઈને નામે પંદરેસે ઉધારી મૂકે અને તમારે ચોપડો પંદસ રૂપિયા કેઈને નામે બોલતો હોય તેથી કાંઈ તે માણસ તમારે દેવાદાર બનતું નથી. કોર્ટે તપાસે છે કે તમે જે માણસને નામે પિસા ઉધાર્યા છે તે માણસે ખરેખર તમારી પાસેથી પૈસા લીધા છે કે નહિ? વ્યવહાર હિસાબની સત્યતાને જ માન્ય રાખી શકતા નથી, પણ તે વ્યક્તિની સત્યતાને જ માગે છે. તમે હિસાબમાં ભૂલ કરે, સરવાળામાં પાંચહજારને સ્થાને પાંચસે ગણે ને ભૂલ આવે, તે માટે તમારે ચેપડો ખોટે ઠરતે નથી અથવા તમે સજાપાત્ર ગણાતા નથી, પરંતુ જો કોઈને નામે પંદરસે ખોટા ઉધારી મૂક્યા હોય તે તમારે પડે છે - ઠરે છે અને તે માટે તમે સજાને પાત્ર ગણાઓ છે.