________________
પ્રવચન ૧૯૬ મું
પ૭ કુદરતે સામગ્રી આપી પછી પ્રયત્ન આપણે કરવો જોઈએ.
પર્યવસાન સુધી–ફળના પરિણામ સુધી કુદરત કામ કરે એમ ધારનારા ભૂલે છે. અનાજ ભલે ચાર છ માસની ખેતીથી તૈયાર થાય, પણ જેટલા થતાં કેટલી વાર લાગે ? જેટલા વિના પ્રયત્ન ન થાય. ખેતરમાં અનાજની ઉત્પત્તિ વૃષ્ટિથી, કૃષિકારથી થાય, પણ રેટલા વરસાદથી ખેતરથી, કે ખેડૂતથી નહિં થાય. ભવિતવ્યતા કહો કે કુદરત કહો, તે તે મનુષ્યપણું મેળવી દે, પણ ધર્મમાં વિર્ય ફેરવવામાં તે જીવને પિતાને જ પ્રયત્ન જોઈશે.
શંકાનું સ્વરૂપ અહીં સમજાશે. સમ્યક્ત્વ કયારે પમાય ? ગ્રંથિભેદ થાય ત્યારે. યથાપ્રવૃત્તિ કરણ કરીને અનિવૃત્તિએ અવાય ત્યારે. યથાપ્રવૃ ત્ત કરણ કયારે થાય? અંતઃકેડીકેડી જેટલી કર્મની સ્થિતિ બાકી રહે ત્યારે. અગણેતરની સ્થિતિ અજાણતાં તૂટે છે. આ કર્મ તૂટવાથી ગુણ પ્રગટ થશે એવું તે વખતે જીવ જાણ હોતે નથી, તે વખતની નિર્જરાનું નામ અકામ નિર્જર. તે વખતે જીવાજીવનું જ્ઞાન નથી, કર્મો તૂટવાથી ગુણ પ્રગટે છે એવું ભાન નથી, છતાં વગર ઈચ્છાએ દુઃખ ભેગવતાં ભેગવતાં જીવ કમ ખપાવે છે તેનું નામ અકામનિર્જર ! દુકાને પાર કરીને પણ વકરે થાય અને હરાજી કરીને પણ માલના પૈસા મેળવાય છે, અકામ નર્સરાની સ્થિતિવાળું સાધન જે જ્ઞાનીને મળ્યું હોય તે તે સાગરેપનાં દુઃખોને ક્ષય કરી શકત, પણ તેજ કષ્ટથી માત્ર ડા વર્ષોનાં કર્મો તૂટ્યો કારણ કે ત્યાં રામ નહિ પણ અકામ નિર્જરા હતી. અકામનિર્જરા તથા સકામનિર્જરાના અંતરને જાવનાર
તામલિ તાપસનું દષ્ટાંત. તામ લ તાપસ છઠ્ઠને પારણે છઠ્ઠની ઉગ્ર તપશ્ચર્યા કરતે તે. પારણાને દિવસે જ ભિક્ષા લાવે છે તે એકવીશ વખત સચિત્ત જલથી ધુએ છે. એકવીશ વખત જલથી લેવાયેલા ખોરાકમાં કયે રસકસ રહે? આવી તપશ્ચર્યા એણે સાઠ હજાર વર્ષ સુધી કરી. આવી તપશ્ચર્યા કરીને સાઠ સાઠ હજાર વર્ષ સુધી આવું કષ્ટ સહન કરનારની નિજેરાને શાસ્ત્રકારે અકામનિર્જરા કહી. શાસ્ત્રકાર કહે છે કે એજ તપશ્ચર્યાથી આઠ