________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણુ વિભાગ ૬ છે હેય છતાં પ્રયત્ન તે હેય. ખેરાના વિભાગમાં વિભાગને વિચાર નથી, પણ પ્રયત્ન છે. કર્મમાં શુભાશુભ રસ ઉત્પન્ન કરે, લાંબી કે ટુંકી સ્થિતિ કરવી એ જીવના પ્રયત્નથી બને છે. આનું નામ વિસસા પરિણામ. જગતમાં એક પણ ચીજ વિસસા પરિણામ વગરની નથી. કેઈ પણ પુદ્ગલ સ્વભાવ વિનાને નથી, છતાં સ્વભાવને પ્રથમ ન લીધે, કારણ કે તે સ્વાભાવિક બને છે. સ્વાભાવિક-પરિણમે પરિણમેલામાં પણ છવને પ્રયોગ
કારગત છે. સામર્થ્ય ત્રણ પ્રકારનાં છે. “મનું અથાણું કરવાનું, અન્યથા કરવાનું તથા પલટાવવાનું એમ ત્રણ પ્રકારનાં સામર્થ્ય છે. ત્રણમાંથી કઈ પણ પ્રકારનું હોય તે સામર્થ્ય કહેવાય. વિસસા પરિણામ માટે એક પણ સામર્થ્ય નથી. કયણુક, વ્યાક માટે પણ આત્માની તે બનાવવાની તાકાત નથી. ઘડાને બનાવ ન બનાવો. અથવા તે ઘડાને બદલે શરાવલું બનાવવું એ કુંભારની સત્તાની વાત છે. સ્વાભાવિક પરિણામ પાસે જીવ એક પણ તાકાત ધરાવતો નથી. સ્વાભાવિક પરિણામે ચૌદ રાજકમાં પ્રવતી રહ્યા છતાં તેને પ્રથમ ન લીધા, ન ગણાવ્યા કેમકે વિસસાની ગણના પ્રથમ ગણાવવી છે. પ્રયાગ પરિણામ વિસસા થયા પછી કામ લાગે, ખોરાક લેવાયા પછી તે શરીરપણે પરિણુમાવ્યો. ભાષાના પગલે ન હોત તે માત્ર ઔદારિક પુદ્ગલે શું કરત?, મને વર્ગણાનાં પુગલે પણ અભાવે હતા તેને ગ્રહણ કર્યા, પરિણમાવ્યાં. પ્રયાગ પરિણામને આધાર સ્વભાવ પરિણામ ઉપર છે. આવા સ્વભાવને પ્રથમ ન લેતાં પ્રયોગ પરિણામને પ્રથમ લીધે, કારણ કે જેને શુદ્ધ મા લાવવા માટે, આત્માને દરવણ માટે પ્રયત્ન આવશ્યક છે. દષ્ટાંત વિચારો ! અકામ નિર્જરાના ચગે કર્મની લઘુતાએ, ભવિતવ્યતાએ મનુષ્યપણામાં જીવને લાવીને મૂક્યું. હવે ખીલવણ માટે, વિકાસ માટે પ્રયત્ન આવશ્યક છે. સ્વાભાવિક પરિણામે પરિણમેલામાં જીવને પ્રવેગ કારગત છે–કામ લાગે છે. સ્વાભાવિક મનુષ્યત્વ મળ્યા પછી ધર્મઆરાધના-શ્રવણ કિયા અનુષ્ઠાનની આચરણ, તપશ્ચર્યા વગેરેને ઉઘમ પ્રયત્ન જરૂરી છે.
શ્રી મહાવીર ભગવાન ફરમાવે છે –ગરિશ જે અસ્થિ કરે