________________
૪૮
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૨ ડ્રો
ખાધું, પાણી પીધું, કહો કે એકેન્દ્રિયનાં પુદ્ગલો લીધાં પણ તેને મનુષ્યપણાને ગ્યરૂપે પરિણમાવ્યાં. એ જ અનાજ, એ જ જલને ઉપગ કરનાર પશુ પક્ષી જનાવર વગેરેને તે જ પુદ્ગલે તે રૂપે, તેમની ગતિને યોગ્યરૂપે પરિણમે છે. તે વિચારે જન્મ્યા ત્યારે શરીર ન્હાનું હતું, કેટલું હાનું?, અને આટલું મોટું કેના આધારે થયું,
જીવ જેવાં નિર્માણ કર્મનાં ઉદયવાળ હોય, તેવાં પુદ્ગલે લઈને તે તેવું શરીર બનાવી શકે છે. કેઈ કાન વગરને, કોઈનું નાક ચીબું, કેઈડીંગણે, કેઈ ઊંચે, કેઈનીચે,એ શાથી?, નિર્માણ કર્મોદયે જે પુગેલે જીવ ગ્રહણ કરે છે તે જ પુદ્ગલે તે પ્રમાણે તે જીવ પરિણમવે છે.
આત્માએ પુદ્ગલ વળગાડનાર થવું નહિ જૈન દર્શન સ્વીકારનાર પુદ્ગલના પરિણામને બરાબર સમજનાર હેવા જોઈએ. એ સમજાય પછી સર્વ વસ્તુ સમજાય. જેમાં દેખાતી વિચિત્રતા પણ પુદ્ગલ પરિણામને લીધે છે. જીવના મુખ્ય બે ભેદ છે. (૧) મેક્ષ, અને (૨) સંસારી, આ બે ભેદમાં ફરક એજ કે મેક્ષના જીને–સિદ્ધને પુદ્ગલ પરિણામ સાથે લેશ પણ લાગતું વળગતું નથી, યાને લેશ પણ સંબંધ નથી. કર્મપણે પરિણમેલા પુદ્ગલે જે આત્માને વળગેલાં હોય તે જ સંસારી, અને એ પુદ્ગલથી મુક્ત તે સિદ્ધપુદગલ પરિણામ જેવી વસ્તુ ન હોય તે સિદ્ધ અને સંસારી એવા બે ભેદ જીવન હેય જ નહિ. સંસારી જેમાં પણ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યત, નારકી કે દેવતા સુધીને વિભાગ પુદ્ગલ પરિણામને જ આભારી છે. જે જીવોને એકેન્દ્રિયપણું પ્રાપ્ત થાય તેવાં કર્મોને ઉદય છે. તે છએ જે પુગલે ગ્રહણ કર્યા તે પુદ્ગલે એકેન્દ્રિય શરીર રૂપે પરિણમ્યા, તે જ મુજબ બેઈન્દ્રિય આદિમાં સમજી લેવું, યાવત્ નારકી તથા દેવતા માટે પણ એજ નિયમ. નારકીને યોગ્ય કર્મો બાંધનારને નારક ગતિ મળી, દેવ ગતિને યોગ્ય કર્મો બાંધનારને દેવક સાંપડે. સિદ્ધના જી તથા સંસારી છે. જીવના મુખ્યતયા આ બે ભેદો પછી પચે જાતિ એકેન્દ્રિય, બેઈન્દ્રિ, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય, ચારે ગતિ દેવ, મનુષ્ય, તિર્યંચ નારકીના ભેદે, આ બધા ભેદ પુદ્ગલ પરિ ગામને જ આભારી છે. પુદ્ગલની વ્યાપકતા સર્વત્ર છે. આ મુખ્ય વાત