________________
પ્રવચન ૧મું
, વૈક્રિય થઈ શકે નહિ. આટલી વ્યાખ્યા શા માટે કરવી પડી? વૈક્રિય. સ્વભાવે છે તે ગ્રહણ કરે. કેટલાક કહે છે કે લબ્ધિના પ્રભાવે તે અન્ય વર્ગણને અન્ય વર્ગણ બનાવી શકે. કેટલાક કહે છે કે લબ્ધિથી વર્ગણું ન ફેરવી શકાય. મિશ્ર પ્રગમાં વિસસા અને પ્રગસા બંને જોઈએ.
ઔદારિકપણે પરિણમેલા પુદ્ગલેને એકેન્દ્રિય જીવે એકેન્દ્રિયપણે, બેઈન્દ્રિય જીવે બેઈન્દ્રિયપણે પરિણમાવ્યા. મનુષ્ય તેમજ હાથી, ઘેડા, ગાય, ભેંસ, શ્વાન બધા ય અનાજ તે જ ખાય છે, એક જાતના પુદ્ગલે લે છે. બધાના શરીર કેમ સરખાં નથી થતાં? કારણે એક સરખાં છતાં પરિણુમાવનાર જીવે જેવા નિર્માણ કર્મના ઉદયવાળા હોય તેવા શરીરપણે તે તે પુદ્ગલે પરિણમે છે. પીત વ્યાધિને ઉદય હોય તે પુદ્ગલે પણ તેવાં મળે, તે રૂપે પરિણમે. અશાતાના ઉદય વખતે પુગલે અશાતા કરનારાં સાંપડે. તિર્યંચ ગતિના ને તે જ પુદ્ગલે તે ગતિને યોગ્યરૂપે પરિણમે. વર્ગણના પરિણામનું સ્વભાવથી શરીરપણે પરિણમન તે મિશ્ર.
પ્રવચન ૧૫ મું આત્મામાં તેવું સામર્થ્ય છે માટે જ શ્રીજિનેશ્વર દેએ
ધમમાગ બતાવ્યો છે. મૈત્રીભાવના! નિર્માણ-કર્મોદયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલે તે જ રૂપે પરિણમે છે.
જગતને એકાન્ત લ્યાણપ્રદ, શ્રીજિનેશ્વર–દેવે-શાસન સ્થાપના સમયે, ભવ્યાત્માઓના ઉપકારાર્થે શ્રી ગણધર મહારાજાએ રચેલી દ્વાદશિગીમાંનાં પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા છે. પંચમાંગના અષ્ટમ શતકને પ્રથમ ઉદેશે ચાલે છે. તેમાં પુદ્ગલના પ્રકાર સંબંધિ અધિકાર ચાલુ છે. પુદ્ગલનાં પરિણામને નહિં સમજવાનાં કારણે જૈનેતર દર્શનવાળાઓ માર્ગે ચૂકયા છે. પૃથ્વીકાયપણે પરિણમેલાં પુદ્ગલે પૃથ્વીકાયના જીવેએ પારણુમાવેલાં છે, એમ જે તેઓ સમજ્યા હેત તે “પહાડ પર્વતને ર્તા પરમેશ્વર” એમ માનત, કે બેલત નહિ. નિરંજન, નિરાકાર, જતિસ્વરૂપ પરમાત્મા પહાડ પર્વતે બનાવે ખરા ?, બનાવવા તૈયાર નહિં જ થાય?, પણ ગ્રહણ કરનાર જીવોનાં કર્માનુસાર ગત્યનુસાર પુદ્ગલ પરિણમન થાય છે. આપણે અનાજ,