________________
શ્રી આગોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો સિદ્ધરાજ ભૂપતિ છે, આચાર્યશ્રી દર્શનના અધિપતિ છે. શ્રીસિદ્ધરાજ મુત્સદ્દી રાજા છે, જ્યારે આ મહાન સૂરીશ્વર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના પરમ જ્ઞાની છે. એમને હેતુ તે ઈતર ધર્મીય રાજાની પ્રથમ જૈન ધર્મ તરફની અરૂચિને ખંખેરી નાંખવાનું છે. બીજા ધર્મોમાં તે એની દષ્ટિ હતી જ, માત્ર તે વખતે ઈતર ધર્મના પ્રત્યે જૈન ધર્મ તરફ દ્વેષ હતે તે ટાળવાને “બધા ધર્મ કરવા” એમ કહીને જૈન ધર્મ તરફ પણ સિદ્ધરાજની દષ્ટિ આચાર્યશ્રીએ ખેંચી બુદ્ધિમાન મનુષ્યની દષ્ટિ, બધામાંથી સહેજે સારૂં શોધી લે એમ મનાથ. એટલે એની દહિટ બડાર જે જૈન ધર્મ હવે તે બધા ધર્મના નામે દષ્ટના ક્ષેત્રમાં ગઠવી દીધે. સ્ત્રી સંતાનને પ્રસેવે છે ત્યારે સંતાનની સાથે એર પણ નીકળે જ પણું તે એરને કાપી નાંખી ખાડામાં દાટવામાં આવે છે, જ્યારે સંનને સેડમાં લેવાય છે. તે જ રીતીએ બધા ધર્મમાં દષ્ટિ પ્રક્ષેપ કરનાર બુદ્ધિમાન મનષ્ય આપોઆપ પિતાના બુદ્ધિબેલે સાચે ધર્મ ગ્રહણ કરશે, જે સાચે નહિ લાગે તેને તજી દેશે. આચાર્યશ્રીની દષ્ટિ આ હતી !, અને બધા ધર્મ કરવા” એવું આચાર્યશ્રીનું કથન, શેતાની સ્થિતિને અનુલક્ષીને છે. ભગવાને ગૌતમસ્વામીજીને મૃગાલે છે ને જેવા જવા કહ્યું. વિચારે કે મૃગાલેઢા ક્યાં છે?, યરામાં રાણી પાસે ત્યાં રાણી અને મૃગાલેઢા એ બે જ યરામાં છે. ગૌતમસ્વામીજીની યેગ્યતા, દઢ આત્મબલ, ચારિત્રની અડગતાને ઉદ્દેશીને જ તેમને એકલાને પણ ભયરામાં રાણી પાસે જવાની (મૃગાલેઢા જેવા) આજ્ઞા થઈ. જે તે સાધુને, ભોંયરામાં સણ પાસે એક્લા જવાની શું આજ્ઞા થાય ?, ના. આ આજ્ઞા કરનાર સ્વયં ભગવાન છે, અને તેથી વક્તાનું વક્તવ્ય શ્રોતાની પરિણતિને આશ્રીને છે.
આ શતકને, આ ઉરે ભગવાને રાજગૃહી નગરીમાં નિરૂપણ કરેલ છે, તે માત્ર ગૌતમસ્વામીજીને જ કહેલ છે એમ નહિ; પરંતુ તેમને મુખ્ય ગણી, પર્ષદાને કહેલ છે. વિવેચન રૂપ વક્તવ્ય તે ધર્મકથા કહેવાય. શ્રોતૃવર્ગ પ્રશ્ન કરે તેના ઉત્તર દેવાય તે પ્રશ્નોત્તર કહેવાય. આ પંચાંગ શ્રીભગવતીજી સૂત્રમાં ૩૬૦૦૦ છત્રીસ હજાર પ્રશ્નોત્તરે છે. શ્રી આચારાંગ, શ્રી સૂયગડાંગમાં સાધુ (શ્રમણ ) ના આચાર અંગે