________________
પ્રવચન ૧૮૯મું
:
૨૧
ગેળા છે. બાદર વનસ્પતિકાયના ગેળાઓ નથી. પોતાનામાં બીજાને અવકાશ આપે તેથી ગેળા અનંત સૂમ કે બાદર નિગદ વિના અનંત જીવોને સમાવેશ થઈ શકતો નથી. આ રીતિએ વનસ્પતિકાયથી તથા બીજા જીવોથી જગત્ વ્યાપેલું છે.
અહિંસક કેણ બની શકે? હવે કઈ એમ કહે છે કે –લેટ ફાક અને ભસવું” એ બે બને નહિ. જ્યારે એમ કહેવામાં આવે છે કે જગત અનંતાનંત જીવથી વ્યાપ્ત છે. ક્રિયા માત્રથી ક્રિયા દ્વારા વિરાધના થાય છે, તે પછી મહાવ્રતનું પાલન શી રીતે થાય?, જ્યારે જે વિનાનું સ્થાન નથી, અને કિયા વગરને જીવ નથી, તે પછી અહિંસકપણું ટકે શી રીતે ?”
ધર્મની જડ અહિંસામાં છે. અહિંસા વિના બીજા તરવને મુખ્ય સ્થાન આપવું તે તે “સાયની શાહુકારી અને ગઠડીની ચેરી” એ ન્યાયવાળી વાત ગણાય. કેઈ એક માણસને માર્ગમાંથી સેય પણ મળી અને ગઠડી (રત્નની પાટલી) પણ મળી. મેળવનાર બોલે પણ ખરે કે કેઈની સેય, કેઈની ગઠડી,” પરંતુ “કેઈની સોય” મેટેથી બેલે, કેઈની ગડડી ધીમેથી બેલે. દાનત એવી કે કઈ માલિક જડે તે ભલે, નહિ તે સોય ને ગઠડી પચાવી પાડવાં. દાબડીનું જ્ઞાન એ અનંતા જ્ઞાનનો કેટલા ડિસો? કાળા પર્યાયને સ્થાને લાલ પર્યાયનું જ્ઞાન થાય, તેમાં લાભતરાયના ક્ષયોપશમને હિસ્સો ઓછો થા ? બીજાં બધા પાપસ્થાનકે કઈ કઈ અંશે નુકશાન કરે ત્યારે હિંસા કેટલું કરે? આખી જિંદગીએ તૈયાર કરેલું શરીર હિંસાથી સમય માત્રમાં સાફ ! પાપસ્થાનકમાં જૈન શાસ્ત્રકારેએ પ્રથમ સ્થાને હિંસાને જાહેર કરી છે. અન્ય પાપ અંશે ગુણનાશક છે, જ્યારે હિંસા સર્વ ગુણનાશક છે. હિંસા-વર્જનમાં લેશ પણ ખામી ન આવે તે માટે બીજા વતે છે. બાકીનાં વતે વાડ જેવાં છે. રક્ષણ વાડથી જ છે. જૈને જે વસ્તુને ઉપયોગ કરે તે પ્રાસુક હોય. જેમાં જીવ ન હોય તેને ઉપયોગ કરે. સૂમ નિગદ બીજાની ક્રિયાથી મરે ન હે. કાચમાંથી આવતું અજવાળું કેટલું બારીક હોય છે? એ આવતા અજવાળાને કાચ શું કરે? સૂમ