________________
શ્રી આગોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો. કમબન્ધનથી કેણ બચી શકે? કર્મબંધનથી તેઓ જ બચી શકે છે કે જેઓ કિયાથી બચે, તેથી ચેથે ઉદેશે ક્રિયાના અધિકારને રાખ્યું. બીજા જીવને અડચણ થાય, ત્રાસ થાય, બીજા જીવને નાશ થાય તેવી કિયાથી કર્મબંધ થાય અને ક્રિયામાત્રથી પણ કર્મબંધ થાય. અંધારામાં ચાલ્યા અને પગ નીચે જીવ ચગદાઈ ગયે. ત્યાં તેની કિયાથી પણ કર્મબંધ થયે. જીવહિંસ નાં સાધને, ઉપકરણે તૈયાર કરવા તે અધિકરણ ક્રિયા છે. તેનાથી પણ કર્મબંધ થાય. પરિણામથી થતી ક્રિયાથી પણ કર્મબંધ થાય. કેટલીક વખત વગર પરિણામે પણ ક્રિયા બની જાય છે. આપણું કાયાની ક્રિયાથી જે જે બને તે અધિકરણુકી ક્રિયા. બીજાને પીડા આપનારી પરિતાપનિક કિયા. બીજાના પ્રાણને વિયેગ કરાવનારી પ્રાણતિપાતિકી ક્રિયા છે. (g: . ર૭૨) ક્રિયા દ્વારા કર્મબન્ધ છે, કમ ભગવાય છે અને ફરી બંધાય છે એ કમ દરેક ભવે જીવને રેંટની ઘટમાળની જેમ ચાલે છે. આ નાદિ કાલથી આ જીવ આ રીતિએ જ ભટકે છે. જે જીવ સદંતર ક ને હોત, તે કર્મબન્ધ હેત જ કયાંથી ?, કર્મબન્ધ કર્મળાને જ ડાય. કર્મ જોગવતાં જ કર્મ બંધાય. અનેક પ્રકારની કિયાથી કર્મ બંધાય છે, અને ભગવાય છે.
વનસ્પતિની વ્યાપકતા ગશાળાને મત પણ કિયાને માનનારા હતા. મિથ્યાત્વી પણ જે ક્રિયાથી ડરીને તે પ્રમાણે તે વર્તે તે પછી શ્રીજિનેશ્વર–દેવના પ્રભાવશાલી-શાસનને પામેલાએ કેવું, કેટલું સાવચેત રહેવું જોઈએ?, તે જણાવવા માટે આજીવિકેનું અધ્યયન કહ્યું. ચંદેરાજ લેકમાં કઈ ભાગ એ નથી કે જ્યાં નિગદ નથી. જેમ નિગદ બધેય છે, તેમ સૂમ પૃથ્વીકાયાદિ ચાર પણ દરેક સ્થળે છે. વનસ્પતિની વ્યાસિ લખોટી કે અનાજ ભરીએ તેવી જ છે, અર્થાત્ અનાજ ભરીએ તેવી છે. અનાજ ભરાય પણ વનસ્પતિકાયની સ્થિતિ તે જોત માફક વ્યાપે છે. અવકાશ ફેકનાર ચીજ નથી. બીજી બધી ચીજો અવગાહનને રોકે છે. નિગદમાં અવગાહના ઘણું છે. પૃથ્વીકાયાદિના ગેળા નથી, પણ નિગોદના