________________
૩૦૬
શ્રી આગમારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો તેને તે કાંકરામાં પરોપકાર કરવાને છે, છતાં આ શ્રીમંત માણસ મળે તે પણ કાંકરા તરીકે આપવાને પરેપકાર કરી શકતું નથી.
પરોપકારરસિક આત્માઓ પરેપકાર કરે છે. ' હવે જયદેવ મનમાં વિચાર કરે છે કે, મારો ધાર્યો સ્વાર્થ સિદ્ધ ન થયે, પણ આ પશુપાલને આ રત્ન સિદ્ધ થશે તે તેનું પણ કલ્યાણ થશે, અને ચિંતામણિ રત્નને મહિમા તે ટકી રહેશે. આ મહિમાવાળું ચિંતામણિ રત્ન પત્થરમાં ન ખપી જાય તે ધારણું થઈ સજજનપણું
ત્યાં જ છે. પિતાને સ્વાર્થ સિદ્ધ ન થાય તે પદાર્થની પવિત્રતાને ન બગાડે. પીવું નહીં તે ઢળી નાખવું, બીજાને તે પીવા ન જ દઉં. પિતાનું ધાર્યું ન થાય તે મેં મરૂં, પણ તુજે રાંડ કરું, આવી દુર્જનની સ્થિતિ હોય છે. તે જ કારણથી આ જયદેવ ધારે છે કે મારા હાથમાં ભલે ચિંતામણિ ન આવ્યું, પણ એને ઉપકાર થાય તે પણ કલ્યાણ, અને તેની પરંપરા તે રહેશે. જગતમાં ઉપકાર કરવાની દષ્ટિ અલ્પ પ્રાણીઓને થાય છે, તેમાં સ્વાર્થસિદ્ધિ થાય ત્યારે ઉપકાર કરવાની દૃષ્ટિ ઓછી રહે છે. આ ચિંતામણિને પ્રભાવ જગતમાં વધશે તે પણ ઘણું છે. તેમ આ રબારીને પણ ઉપકાર થશે. આવી બુદ્ધિવાળો જ્યદેવ ભરવાડને કહે છેઃ હે ભદ્ર! અત્યાર સુધી તું પત્થર જાણે છે છતાં વળગી રહ્યો છે, અને છેડતું નથી, તે હું કહું છું કે આ પથર નથી, પણ ચિંતામણિ રત્ન છે. હું લઈને તેની આરાધના કરત. હવે તું પણ તેની વિધિપૂર્વક આરાધના કર. એને આરાધવાથી, તેનામાં તાકાત છે કે તું ઈરછા કરે તે વસ્તુ તને આપી શકે. જો એમ જ હોય તે જરૂર હું આરાધના કરૂં. મનમાં જે વિચારે તે આપે તે મને વિચારતાં વાર શી?
ધમચિન્તામણિને મહિમા. ધર્મ-ચિંતામણિ માટે તે નિયમ છે કે જે વિચારે તે આપવું. તમે વિચારે કે મારે મેક્ષ જોઈએ, તે મેક્ષ મેળવી આપે. મોક્ષને વિચાર કેને થાય? જે ભગ્ય મોક્ષે જવાનું હોય તેને જ તે વિચાર , આવે. આપણામાં કેટલાક એવા આત્માઓ છે કે જ્યાં ખાવા પીવા પહેલા ઓઢવાનું કે નાટક સીનેમા, સ્ત્રી, પુત્રાદિનાં સુખ નથી, તે એ