________________
३०४
શ્રી આગમેતારક પ્રવચનશ્રેણી વિભાગ દ છે
ચિતામણિ રત્નનું લક્ષણ જેવું કહેલું છે તેવાજ લક્ષણ વાળે આ પત્થર હતે. રબારીને તે તે પત્થરજ હતા. હવે રબારીના હાથમાં તે રત્ન છે, પિતે તે કેવી રીતે માગે અગર કઈ રીતે લે? નીતિનું ઉલ્લંઘન કરવું નથી. ચિન્તામણિ માટે પોતે ઘેરથી બાપથી આડો થઈને નીકળ્યો છે. પિતે તેને અર્થી છે. તે પારકા પાસે છે. આવો અથ પિતાની ઈષ્ટ વસ્તુ રબારી જેવાને પારકા હાથમાં દેખે છે, છતાં નીતિનું આલંબન રાખી, હવે શું કરે છે તે જોઈએ.
( પત્થર-ચિન્તામણિને ફરક
જ્યદેવ રત્ન માટે રખડે છે છતાં ન મળ્યું અને પશુપાલને સહેજે મળી ગયું છે તેને વિચાર કરે છે, અર્થાત્ આ ગમારના હાથમાંથી લેવું મુશ્કેલ છે. નાના છોકરાનાં હાથમાં રૂપીઓ આપે હોય, પછી તેની પાસેથી પાછો લેવે મુશ્કેલ પડે છે. અણસમજુ બાળકની પણ મુઠ્ઠી છોડાવવી અઘરી પડે છે. ગમાર પાસે ચિંતામણિ રત્ન છે, શી રીતે તેના હાથમાંથી છેડાવી લઊં. ખરેખર ! શેક દાખી શકાય છે, પરંતુ હર્ષના તરંગ દાબી શકાતા નથી. ગમારના હાથમાં ચિંતામણી દેખી જયદેવથી હર્ષ દાબી શકાતું નથી. ગમાર પાસે એ રત્નની માગણી હર્ષપૂર્વક કરી. પશુપાલે કહ્યું કે તારે આ પત્થરનું શું કામ છે? હવે ગમારને જયદેવે શે ઉત્તર આય? નાનું બાળક સગડીમાં હાથ ઘાલે તે અવસરે દઝાય છે, એમ બાળકને સમજાવવું શી રીતે ? સગડીથી છેટે શખ પડે. તેમ આ ગમારને તે જ ઉત્તર આપે છે. જયદેવ કહે છે કે લાંબા કાળે હવે હું મારા સ્વદેશ તરફ જવાને છું. ઘેર જઈશ એટલે માબાપ, સ્ત્રી, નાના ભાઈબેન મને પૂછશે કે પરદેશથી શું લાવ્યા? તે કંઈક નવીન વસ્તુ લઈ ગયે હેવું તે નાનાં બાળકને આનંદ થાય. નાના
કરા પ્રથમ માંગે તે છોકરાઓને રમવા તે અપાય. હવે પેલે પશુપાલ કહે છે કે અરે વાણીયા! આવા આવા ગેળ પત્થર ચકચક્તા અહીં ઘણા પડેલા છે તે શા માટે તું નથી લેતે? ગમારને પિતાના હાથમાં હેલું ચિંતામણિ રત્ન અને ભેંય પર રખડતા પડી રહેલા પથરા વચ્ચે કાવત માલસ જ નથી. જેમ અજ્ઞાની આત્માને ધર્મ કે સુધર્મ બધા જ સરખા લાગે છે. સુષમ તરીકે ફરક અજ્ઞાનીને માહાય ન પડે. આમ,