________________
ધર્મરત્ન પ્રકરણ
૨૯ વગરના જીવન પસાર કરે છે. અને અફસેસ કરે છે. એક બાજુ છે. દેવતાઓએ તીર્થકર ભગવાનને પ્રશ્ન કર્યો કે અમે અહીંથી એવીને કયાં ઉપજીશું? કાર પરેડિતને શેર. “અમને ધર્મ પ્રાપ્ત સુલભ છે કે દુર્લભ' જવાબમાં કહ્યું કે ધર્મ તમને દુર્લભ થશે. બંને દેવતાઓ ધર્મની આટલી તીવ્ર ઈચ્છાવાળા છે. દુર્લભ સાંભળી નિરૂત્સાહી ન બન્યા નિષ્ફળતાને બહાને નિરૂત્સાહી હોય તે ઉદ્યમ છેડે. અહીં તીર્થકર સરખા કહે છે. બે ધિદુર્લભ છતાં વિચારે છે. અહીં કાયર હેય તે શું થાય? હવે તે બે દેવતાઓ સાદુરૂપ લઈને પુરોહિતને ત્યાં આવ્યા. ધર્મ સંભળાવ્યું. “અમને સંતાન થશે કે નહિ એમ પ્રશ્ન કર્યો. પ્રત્યુતરમાં કહ્યું, કે હેકરા થશે પણ દીક્ષા લેશે. તે દીક્ષા લે તે તમારે વિનરૂપે આંડા ન આવવું. હવે શે ઉત્તર આપે? લાજે શરમે કહ્યું કે “તે કાર્યમાં અમે આડા નહિ આવીએ.” બંને દેવે ચાલ્યા ગયા. ઍવીને અહીં જ પુરે હિતને ત્યાં બંને જન્મ્યા. હવે પુરોહિત અને પુરહિતની સ્ત્રી વિચાર કરે છે. દક્ષિાની આડા ન આવવું. અને સંતાન સાચવવા અને બનને કાર્ય ચક્કસાઈપૂર્વક કરવાં. હવે શું કરવું? એકરાં જ્યાં સમજણા થાય કે બાવો આ લઈ જશે. તેવા સંસ્કાર પડાય છે તેને અર્થશે? એવા જ સંસ્કાર પુરોહિતે તે છોકરામાં નાંખ્યા કે “બાવાઓ અર્થાત્ સાધુઓ
કરાઓને ભરમાવીને લઈ જાય છે. અને મારી નાંખીને ખાઈ જાય છે.” સાધુના પરિચયમાં જ ન આવવા દેવા. આવા વેષવાળા છોકરાઓને ઉપાડી જાય છે. એવી ભડક છેકરામાં નાંખી. હવે જ્યાં સાધુને દેખે ત્યાંથી દોટ મૂકી બંને છોકરી ભાગી જાય. પરંતુ કેઈક વખતે સાધુને દેશના દેતા દેખ્યા. ત્યારે માતાપિતાને કહ્યું કે, અમે તે સાધુને દેશના દેતા દેખ્યા, પણ મારતા ન દેખ્યા. પુરહિતે દેખ્યું કે આ કેસો તે કપાઈ ગયે, અર્થાત ભરમ ભાંગી ગયું છે. હવે અહીં બીજે ફસે નહિ ચાલે. પછી પુરહિત નો તુક્કો ઊભું કરે છે, કે અહીં હવાપાણ ઠીક નથી, માટે જંગલમાં રહેવા જઈએ. જ્યાં સાધુનું આગમન ન થાય તેવા સ્થાનમાં રહેવા ગયા. - શા માટે ? દીક્ષાનું કહે તે ના ન કહેવાય. પણ દક્ષાને રસ્તે નથી, ચઢવા દેવા. રણના કિનારે બહાર રહ્યા. હવે ભવિતવ્યતા મેગે જંગલમાં. સાધુએ ભૂલા પડી ગયા. માર્ગમાં ગોકુળમાંથી દહીં છાશ બહેરીને આગળ જાય છે. ત્યાં છોકરાઓએ સાધુને દેખ્યા અને ભય પામ્યાં. હવે તે