________________
૨૯૮ - શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬
ચિન્તામણિ રત્નની શોધમાં તે જ્યદેવ પુત્ર અતિશય ડહાપણવાળ હેવાથી, પિતે ઝવેરાત-રત્નની પરીક્ષા કરવાની કળા શીખે છે. ઝવેરાતની પરીક્ષા કરવાની કળા બે મહિનામાં શીખી ન જવાય. બાર વરસ સુધી શીખવાનું ચાલુ રાખ્યું. તે એટલે બધે રત્ન-પરીક્ષામાં કાબેલ બની ગયે, કે ગમે તેવા રત્નની પરીક્ષા ઊંડાણથી કરી શક્ત. યાવત્ ચિંતામણિ રત્નનાં લક્ષણે પણ તેના જાણવામાં આવી ગયાં. ચિંતામણિરત્ન તે જ કહેવાય કે જેનું તેજ બધા રત્ન કરતાં ચઢીયાતું હોય, ઉપર કે અંદર ક્ષલ-ડાઘ ન હય, સર્વ પ્રકારે નિર્મળ હેય, રેખા પણ જેમાં ન હોય. એટલું જ નહિ પણ જેની પાસે એ રત્ન ગયું તેનું ધાર્યું કામ કરી આપે. ચિંતામણિનું લક્ષણ જાણ્યા પછી બાકીનાં રત્નને પથ્થર સમાન ગણવા લાગે. હવે જયદેવ ચિંતામણિ રત્નમાં જે લયલીન બન્યું. બીજાં રત્નને વેપાર કરતું નથી. ચિંતામણિ રત્ન વગર પ્રયત્ન ન મળે. તલમાં તેલ છે પણ ઉદ્યમ ન કરે તે તેલ ન નીકળે, ભરેલા ભાજને પણ ભૂખ હઠાવી ન શકે તેમ ચિંતામણિ હોય તે લઈએ, એમ બેસી રહી વાત કર્યા કરે, તેથી હાથમાં ન આવી જાય. તેથી તે મેળવવા માટે આખા નગરમાં બધે ઝવેરીને ત્યાં ફરી વજો. દુકાને દુકાને માલ જોઈ લીધું. ઘેર ઘેર ફરી વળે. લગીર પણ કંટાળે લાવ્યા વગર આખા નગરમાં ફરી વળે. છતાં પણ મળ્યું નહિ હવે માતાપિતાને કહે છે, કે બહુ તપાસ કરી પણ ચિંતામણિ રત્ન મળતું નથી. જે મનુષ્ય નવીન ચીજ મેળવવા ઈચ્છા રાખે, તેને કંટ ળ. સાથે સગાઈ ન પાલવે. તેથી વિચાર કર્યો કે હું પરદેશ જવું. માતાપિતાને પિતાને પરદેશ જવાને વિચાર જજો. એટલે એકને એક વિનયવાળે પુત્ર તેને પરદેશ કેમ મકલાય? એટલે કહ્યું કે ઘેરબેઠા ટૂકડો મળે તે બહાર ન જવું. વગેરે કહી સમજાવે છે. છતાં પુત્ર માનતે નથી. એટલે કહે છે કે “ચિંતામણિ વસ્તુ જ જગતમાં નથી.” એમ કહી ઈષકારના પુત્રની માફક ભરમાવે છે. તે કુમારને માતપિતા કેવા ભરમાવે છે. તે વિચારીએ.
પુને ભરમાવનારાઓ - એક ઈષકાર નામને પરહિત છે. તેને એક સ્ત્રી છે. બંને સંતાન