________________
ધર્મરત્ન પ્રકરણ
૨૯૫
પ્રાપ્તિ ન થાય તેથી દેવતાઓને મેક્ષ નથી, અને મનુષ્યને જ મેક્ષ છે. એક વખત દેખેલ રસ્તે ફરી વખત જવું મુશ્કેલ નથી. આમ કઈ સમજી લેતા હોય તે દુર્ભાગી પશુપાલક જેવા હેય તેની પાસે ચિંતામણિ ટકી શકે નહિ અને ફરી મળી શકે નહિ. તેમ દુર્ભાગી આત્માને ચિંતામણિ રત્ન જેવું મનુષ્યપણું ટકી શકે નહિ. હવે તે પશુપાલ કેશુ? અને ચિંતામણિ રત્ન તેની પાસે કેમ ન ટકયું ? તે વિચારીએ.
શિયળ અને તેલ ગુણને સાક્ષાત્કાર હસ્તિનાગપુર નામનું મોટું શહેર છે. તે શહેરમાં સર્વશ્રેષ્ઠ શિરે મણિ એ નાગદત્ત નામને શેઠ હતે. તે શેઠને ગુણીયલ, શીલ અને સંતેષ ગુણવાળી પત્ની હતી. જે સ્ત્રીમાં શીલ પરિપકવ છે તે સ્ત્રી સ્ત્રીવેદને ધારણ કરવા છતાં જગતમાં પૂજય બને છે. સંતેષવાળી સ્ત્રી શીલ ટકાવી શકે છે. શીવ અને સંતેષ સ્ત્રીને અંગે આભૂષણ રૂપે શેભાકારી છે. એ બે ગુણ આલેક પરલેકમાં પણ ઉપયોગી છે. સંતેષને લાવનાર, ટકાવનાર અને પોષનાર હોય તે શીલગુણ છે. સદ્દગુણી સ્ત્રીઓ ઘણે ભાગે સંતતિ વગરની હોય, છતાં અત્યંત બુદ્ધિશાળી અને સંતોષી હોય છે. અલ્પાયુ, દરિદ્રતા, વ્યાધિ કે નિસંતાનતા આ ચારમાંથી ગુણયલ સ્ત્રીઓને કેઈકની તે તેને ખામી હોય છે. દરિદ્રતા હોય એટલે પિતાની વિદ્યાને પ્રફુલ ન કરી શકે, અર્થાત્ ફેલાવી ન શકે. ભાગ્યશાળીઓના છોકરા કઈક જ ભાગ્યશાળી શાળી હોય, ચક્રવતીના પુત્ર કેઈપણ ચકવતી ન જ થાય. દેવતાની પાછળ કાળા કેયલા જ હોય અર્થાત્ દેવતા મરીને દેવતા થતું નથી. - દીવાથી દીરે જાગતે રહે તેમ કેક ભાગ્યશાળી હોય તે તેને વંશ જાગતે રહે. અહીં નાગદેવ શેઠ વસુંધરા શેઠાણું આટલા ઉત્તમ = હોય, પણ પુત્ર વગરના હોય છે તેથી દુનિયામાં કિંમત નહિ. આ બે કુંવાની છયા કુવામાં સમાણું.” તેથી ઉત્તમતાને વાર કેઈને દેખવાને ન રહે. પણ તેમ તે નથી. એ નાગદેવ શેઠને એક પુત્ર છે. અને તેનું નામ જયદેવ છે.