________________
શ્વમ રત્ન પ્રકરણ
૨૯૧
લાવી, પછી તિયંચ, મનુષ્ય, દેવતા એ ક્રમે જણાવ્યા. એ ચાર ગતિ રૂપે જીવોની ઉત્પત્તિ જણાવી, તે ચાર ગતિરૂપ ભવ અગર સસાર છે.
.
પ્રાણીઓ પોતપોતાના કર્મોનુસાર જન્મ, એવુ કાઇ સ્થાન તે ભવ. ન સમજે વ્યાકરણ, અને ન સમજે તે અભિધેય. એવા બેલી નાંખે કે સમ્યસાર છે તે સંસાર.' એમ અજ્ઞાનથી ખેલનારાએ સમજાની જરૂર છે કે સમ ઉપસગ છે, તે તે હ ંમેશાં ધાતુ સાથે જોડાય છે. શબ્દોની સાથે જોડાતા નથી. સંમ્ ઉપસગ નામની સાથે સમાસ ન પામે. સ્ત્ર=ધાતુ એ સરકવું, ખસવું, ભટકવું અત્યંત સરકવું વગેરે ૧૪ અમાં આવેલા છે. ૧૪ રાજ્યેાકમાં તમામ સ્થાને અશાશ્વતાં છે. સર્વાર્થસિદ્ધનું સ્થાન પણ અશાશ્વતુ છે, જેને સરકવાનું' કે લપસવાનું સ્થાન ગણીએ એવે સંસાર, ભત્ર કહે. સ ંસાર કહે તે ચાર ગતિરૂપ છે.
સસાર સમુદ્ર
આ સંસાર–ભવ તેને જલધિ કેમ કહ્યો ? પાણી જેમાં ધારણ કરાય તે જલધ. તા સંસાર અને જલંધ-તેના સંબંધ શી રીતે? તે માટે કહે છે કે:-જન્મ, જરા, મરણ, જડ, એટલે જન્મદિનેપાણી રૂપે ગણે તે સંસારને જલધિ રૂપે ગણી શકાય. કારણ કે હવે નૈમિતિ । ૐ અને ના અભેદ વૈયાકરણા સ્વીકારે છે. તેથી જન્મ-જરામરજી—આધિ-વ્યાધિ ઉપાધિરૂપ જડ તે જલ રૂપ જ છે, અર્થાત્ સંસાર સમુદ્ર જેવા છે. આવા ભયંકર, પાર વિનાના સંસારમાં આપણે વહી રહ્યા છીએ, અનાદિ કાળથી તણાઈ રહ્યા છીએ. અહીં શિષ્ય શંકા કરે છે, કે અમેા જન્મ્યા છીએ. માતાનુ દૂધ પીધુ છે, ધૂળમાં આળાટયા છીએ, જન્માવસ્થા. દૂધ પીવાની અવસ્થા, ઘાડિયાની અવસ્થા યાદ નથી. આ તા. આ જન્મની વાતનેા ખ્યાલ આવતો નથી, એટલુંજ નહિ પણ પણ નવ મહિના સુધી ગ ંધાતી માતાની કુક્ષીમાં ઊંધે મસ્તકે લટક્યા, તે ખ્યાલ પણ આવી શકતા નથી. તે પછી ગયા ભવની, કે તેથી આગલા ભવની, કે અનાદિની વાત અમારે શી રીતે ખ્યાલમાં લાવવી ?
;
બીજાપુર ન્યાયે સંસાર
આગળ ભાગવત વાંચવામાં તત્ત્વ ન નીકળે, તેમ આ ાત્ર