________________
પ્રવચન ૨૩૪ મું
૨૬૧
ત્યારે જ દેવાને ભાર ઉતરે. જે અશાતા ભગવાય છે, તે કરતાં તીવ્ર કર્મ બંધાય અને નરકના બુધવારીયામાં ભેગવા આવે ત્યારે છેડે આવે. પાંચ પંદર વરસને ગાળે તે બુધવારીયામાં ગયા પછી નવે હિસાબ. આંધળીયા ખાઈવેપાર કરનારને બુધવારીયા દેવાળીયામાં ગયા પછી રકમ સરખી થાય. નિગોદ કે નરકમાં ગયા સિવાય રકમ સરખી ન થાય. આ વિચાર કોણ કરે? દેવું વધારે છે તે ફકર શી છે? આ વિચાર કેણ કરે? નાલાયક, લાયક આદમીના મેંમાં એ વચન હોય નહીં, ને લાયકને તે શેભે પણ નહીં. અહીં નરક કે નિગદમાં જઈશું.” એમ લાયક માણસ ન બેલે. લાયક “વટ રાખવું પડશે” એમ બેલે. લાયક બુધવારીયાનું બાનું ન બેલે. નરક અને નિગેદના બુધવારીયા ઉપર દષ્ટિ ન રાખતાં કેમ વધારે કમ તૂટે તેમ વહીવટ રાખવા વટ રાખે,
દુકાનદારીમાં હંમેશાં બાર મહિના વહીવટ ચેખે રાખે, એ જોકે શાહુકારની ફરજ છે. પણ થોડી વાત વિચારવાની રહે છે કે મેસમની વખતે માલ તૈયાર જોઈએ. માસામાં ચરૂ ખાલી હોય તેની ફીકર નહિ, પણ મોસમમાં માલ તૈયાર રાખવો જોઈએ. બાર મહિના સુધી ધર્મ આરાધન કરે તે ભવાંતર સુધરવાનું, પણ હંમેશાં ન કરી શકે તે જેમ
સમમાં માલદાર થાય, તેમ અહીં ધર્મ માટે ઊલટું છે. ત્યાં તે ચોમાસામાં ખાલી ચરુ ચાલતા હતા, પણ જે વખતે તે દુનિયામાં ખાલી ચરુ છે તે વખતે આ ધર્મને વેપાર કરી તે ચરુ ભરી લે. ખાલી ચરવાળાને ભાગ્યના ચરુ ભરવાનું મન ન થાય તેવાને શું કહેવું ? નોકરીવાળાને કહે કે “દીવાળીએ વાત’ વ્યાજ થંડું. પેઢી માંડવી હોય તે દીવાળીએ વાત. ઘણે ભાગે દીવાળી કે જે વખત દુનિયાદારીની ઉપાધિ ઓછી છે. તે વખતે પુણ્યના ચરુ નહિ ભરે તે બીજી વખત તે ભરશે જ કયાંથી? ધ્યાન રાખવું કે વેપારીનું વ્યાજ વરસાદમાં ઓછું ઊપજે, પણ કણબીખેડૂતનું વ્યાજ વરસાદમાં વધે. કણબીનું વ્યાજ વરસાદમાં લઈ મેં માગ્યું વ્યાજ આપી કારતક માસ સુધી રાખે. વેપારનું વ્યાજ વીલું થાય, તેમ ચોમાસાના વખતમાં કણબીને ત્યાં આપેલા પૈસા સજજડ વ્યાજ આપે, તેવી રીતે ચોમાસામાં ધર્મમાં આપેલો ટાઈમ સજજડ લાભ આપે, પણ પણ તે લાભ દુનિયાદારીમાં કયાં કામ લાગવાને છે? એમ આપણે ગણીએ છીએ. અહીં ધર્મમાં કેને ગરજ છે કે ચોમાસામાં વધારે લાભ ગણીએ?