________________
૨૬૦
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ તત્વથી–ફળે કરીને મને હર કોણ? ઉનાળે સૂકાઈ જવાવાળા તળાવમાં પ્રતિબિંબોથી ખુશ થઈ બેસી રહીએ તે ખરેખર આપણી મૂર્ખતા ગણાય. સૂર્યના તેજનું તથા ચંદ્રના કિરણેનું મહરપણું. ઉનાળો આવે ત્યારે સૂકાઈ જવાનું છે, તે પ્રતિબિંબ ખાતર શેરડી સીંચાતી કેઈ બંધ કરે ? ઉનાળામાં સૂકાઈ જવાવાળા પાણીને પ્રતિબિંબ જોવા માટે સાચવી રાખે તેની દશા શી? તેમ આપણે પુદ્ગલેના વિષયેનું ઈદ્રિમાં પ્રતિબિંબ પડે એટલા માટે આપણે આપણું જીવન ધર્મમાં જોતા નથી. અંતકાળને ઉનાળો તળાવને ખાલી બનાવી દેવાનું છે, તે સુકૃતરૂપી શેરડી સીંચવી છે કે વિષયરૂપી પ્રતિબિંબની છાયામાં છેતરાવું છે? મનુષ્યપણામાં આવેલે જીવ પિતાની પહેલાની સ્થિતિ વિચારે કે આ સ્થિતિ પ્રમાણે મારું ભવિષ્ય શું થશે? તે વિચારે,
તમે ખરચામાં સંકેચ કેમ રાખે છે? કહે કે આ ભવના ભવિષ્ય માટે. તે આવતા ભવના ભવિષ્યની પંચાત કેમ નથી કરતા? જમે માંયે જ જાય એવાની કિંમત કેડીની કર્મ બાંધ્યાં છે તે જોગવવાં જ પડશે એ વિચાર કર્યા વગર હાંકે જ રાખે તે મૂર્ખ. શાહુકાર કોણ? દેવું કરવા પહેલાં ભરવાને વિચાર કરે છે. સરકાર લેન કાઢે છે તેની જામીનગીરી માગે છે, વ્યાજ અને મિલકત એ બેની સગવડ કરી લેન કાઢે છે, તે સરકાર કરતાં મોદી સરકાર હશે નહિ? વ્યાજની કે અનામત રકમની સગવડ કર્યા વગર લેનને વિચાર કરે તે રૂબલમાં રોવાના. રૂબલમાં રયા શાથી? અનામત વ્યાજની વિચારણા કરી, કે કર્મબંધના રૂબેલે હૈયે જ જાઓ છે? એમ્પાયર રાજ્ય પણ વ્યાજની કે અનામતની સગવડ કર્યા વગર લેન કાઢે તે ભુસ કરી બેસી જાય, તે અહીં જ લેન લખે જાઓ છે. સમયે સમયે અનંતા નવાં કર્મ બાંધી લેને લખો છે. પણ જોગવવાની સગવડ કરી? બાંધેલા કમને હિસાબ કયાં સરખો થાય?
જેને ઘેર નળીયાં ન હોય તેટલી મહોર દેવી કરે તે શું વળે? આપણે તે એક પ્રદેશમાં જે જ્ઞાન તે ઉપર અનંતગુણ આવરણના પ્રદેશ બાંધીએ છીએ. એક નળીયા કરતાં મહારનું વધારે દેવું કરનાર તરતે ન થઈ શકે, તેમ આપણે તીવ્ર કર્મો બાંધીએ છીએ. બુધવારીયામાં જઈ આવે